MCX DAILY REPORT: કોટન-ખાંડી વાયદામાં 1,152 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 13,920 ખાંડી
મુંબઈ, 5 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,779ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,822 અને નીચામાં રૂ.60,569ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.86 વધી રૂ.60,706ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.66 વધી રૂ.48,257 અનેContinue Reading








