MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.32નો સુધારો
નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો મુંબઇ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,763.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,523.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2239.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાંContinue Reading








