NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ
મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં અમુક ચોક્કસ કોમોડિટીમાં લેવાલી જોવા મળી હતી તેથી કૄષિ કોમોડિટીનાં વાયદા બેતરફી રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૧૫૮.૧૦ ખુલી સાંજે ૮૨૨૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૯૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૯૦ તથા નીચામાં ૮૧૯૦રૂ. થઇ સાંજે ૮૧૯૦રૂ….
