નેક્સ્ટ ભારત વેન્ચર્સે સૌથી મોટું રૂ. 2,000 કરોડનું ઇમ્પેક્ટ વેન્ચર ફંડ રજૂ કર્યું
India, July 06,2026: નેક્સ્ટ ભારત વેન્ચર્સ IFSC પ્રાઇવેટ લિમિટેડે આજે રૂ. 2000 કરોડનું પોતાનું બીજું ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે તેને ભારતમાં સૌથી મોટું ઇમ્પેક્ટ-ફોકસ્ડ (ગ્રામીણ ભારત અને શહેરી વંચિત સમુદાયોના જીવનને પ્રભાવિત કરવા પર કેન્દ્રીત)માંથી એક બનાવે છે. આ બીજું ફંડ નેક્સ્ટ ભારતને “ઇમ્પેક્ટ આંતરપ્રિન્યોર્સ” (સમાજમાં સકારાત્મક અસર કરતા ઉદ્યોગસાહસિકો)ની મદદ કરવા…
