અમદાવાદ, 11 ડિસેમ્બરઃ મસાલા, અનાજ, તેલીબિયાં, કઠોળ, સૂકા મેવા અને અન્ય કૃષિ પેદાશોના નિકાસ વેપાર સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત નેશનલ હેલ્થ કોર્પોરેશન ફૂડ્સ લિમિટેડ (BSE-517554)નો રૂ. 47.42 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 5 ડિસેમ્બર, 2024થી સબ્સ્ક્રીપ્શન માટે ખૂલી ગયો છે. 6 ડિસેમ્બર, 2024ના રોજ પ્રતિ શેર રૂ. 2.76ના હાલના બજાર ભાવની સામેContinue Reading