નિફ્ટી-500 કંપનીઓનો નફો રૂ. 5.14 લાખ કરોડને પાર, મેટલ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ
મુંબઈ, તા. 24 નવેમ્બરઃ ભારતની નિફ્ટી-500 (Nifty-500) કંપનીઓએ નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ત્રિમાસિકમાં (જુલાઈ-સપ્ટેમ્બર) રૂ. 5.14 લાખ કરોડનો કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના અહેવાલ મુજબ, વાર્ષિક ધોરણે આ નફામાં 32 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા 12 ત્રિમાસિકમાં સૌથી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ…
