અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોનું કડક વલણ હોવા છતાં ઊભરતાં બજારોમાં ભારતીય બોન્ડ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને અન્ય બોન્ડ્સ જેવી બેન્ચમાર્ક યીલ્ડમાં થયેલા વધારાની સરખામણીએ ભારતીય બોન્ડની યીલ્ડ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ઘટી છે. બોન્ડ માર્કેટ આગામી નાણાકીય વર્ષમાં ઘટાડો જારી રહેવાની સંભાવનાContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનુ બજેટ 2024-25 જારી કર્યું છે. 160 મિનિટની સ્પીચમાં સિતારમણે કોઈ ખાસ ફેરફારોની જાહેરાત કરી નથી. ટેક્સ સ્લેબ, વિકાસ યોજનાઓ, સ્કીલ મિશનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમાં નોંધાયેલા ગ્રોથ વિશે જાહેરાતો કરી હતી. વચગાળાના બજેટમાં માત્ર સરકાર દ્વારા વિવિધ સેક્ટરમાં ફાળવાયેલા ફંડ અનેContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટ 2024માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ માટે કેપેક્સ ફાળવણી વધારી છે. 1 એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે તેના મૂડી ખર્ચ (કેપેક્સ) ફાળવણીને વધારીને ₹11.11 લાખ કરોડ કરી છે. સળંગ ચોથી વખત કેન્દ્ર સરકારે કેપેક્સમાં વધારો કર્યો છે. આContinue Reading

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણ નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની અનેક વિકાસ યોજનાઓની સફળતા વિશે જણાવતાં સિતારમણે કહ્યું છે કે, અમારી સરકારનું મુખ્ય ફોકસ ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો છે. જેમના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છીએ. FY25 50,000 કરોડનું ડિવેસ્ટમેન્ટContinue Reading