રિલાયન્સ ફાઉન્ડેશન સ્થાપશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’

અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ગર્ભાવસ્થાથી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ સહિત ૫,૦૦૦ લોકોને આજીવન ઘર પૂરું પાડતી ૧૦૦ એકરની વિશાળ ટાઉનશિપ શ્રીમતી નીતા અંબાણીની કલ્પના મુજબ, કરજત ખાતેની પ્રસ્તાવિત ટાઉનશિપ વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ, સંભાળ સુવિધાઓ અને સન્માનપૂર્ણ તથા અર્થસભર જીવન માટેની તકો સાથે એક પ્રેમાળ, આજીવન આશ્રય પૂરો પાડશે મુંબઈ, 3 નવેમ્બરરિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન…

Read More