વાર્ષિક ૨,૨૯,૦૦૦ કારની નિકાસ સાથે અદાણી મુન્દ્રા બન્યું ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગનું મજબૂત ગેટવે RORO ટર્મિનલે MV NOCC ADRIATIC જહાજ દ્વારા સર્જ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ મુન્દ્રા RORO ટર્મિનલ: ભારતીય કારોને વિશ્વબજાર સુધી પહોંચાડતું શક્તિશાળી ગેટવે મુંદ્રા, 11 એપ્રિલ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) સંચાલિત વિવિધ સેવાઓમાં સતત નવા રેકોર્ડ્સContinue Reading