ટાટા ગ્રૂપ વિવાદઃ એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને ટાટા ટ્રસ્ટ્સે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

મુંબઈ, 26 નવેમ્બર: નોએલ ટાટાના નેતૃત્વ હેઠળના ટાટા ટ્રસ્ટ્સે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી છે. આ કાનૂની પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટરો વચ્ચે મતભેદ હોય, ત્યારે ટાટા સન્સના ચેરમેન પોતાના ‘કાસ્ટિંગ વોટ’ (નિર્ણાયક મત) નો ઉપયોગ કરીને બોર્ડના ઠરાવો…

Read More

NOEL TATA ટાટા ટ્રસ્ટના ચેરમેન માટે નિયુક્ત

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ નોએલ ટાટાની આજે ટાટા જૂથની પરોપકારી શાખા ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિર્ણય રતન ટાટાના ‘મૂવ ઓન’ના અભિગમને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવી હતી. સર્વસંમતિથી અગાઉ 11 ઓક્ટોબરે મુંબઈમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. 2014 થી નોએલ ટાટા ટ્રેન્ટ લિમિટેડના ચેરમેન છે, જે સમૂહની મોટા પાયે સફળ એપેરલ રિટેલર છે. જેમના શેર…

Read More