લોકડાઊન પછી 46 ટકા યુવાઓના ક્રેડિટ સ્કોરમાં સુધારો નોંધાયો
ગુજરાતના યુવાનો મજબૂત ક્રેડિટ સ્કોર મામલે દેશમાં બીજા ક્રમે રહ્યાં અમદાવાદઃ સસ્તા દરે લોન મેળવવા તથા મોટાભાગની પ્રોડક્ટ્સ પર લોન સેવા ઉપલબ્ધ હોવાથી હવે યુવાનો પોતાના ક્રેડિટ સ્કોર પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે. યુવાનોમાં ક્રેડિટ કોન્શિયસનેસ અને સેલ્ફ મોનિટરીંગનાં સંદર્ભમાં કેરળ 726નાં ક્રેડિટ સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે 720નાં સરેરાશ ક્રેડિટ સ્કોર…
