UPS V/S NPS: તમારા માટે કયું સારું છે?

યુપીએસ વર્સસ એનપીએસઃ હેલ્લો પેન્શન સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી કરો ટેન્શન…. !!! અમદાવાદ, 26 ઓગસ્ટઃ નિવૃત્તિ પછી પેન્શનની આવક માટે અમુક પ્રકારની ગેરંટી માંગી રહેલા સરકારી કર્મચારીઓના એક વર્ગની વધતી જતી ચિંતાને શાંત કરવા માટે, કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટના રોજ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) શરૂ કરી. નવી પેન્શન સ્કીમ (NPS), જેમાં નિવૃત્ત લોકોનો સમાવેશ…

Read More

યુનિફાઇડ પેન્શન સ્કીમ ફાળો આપતી NPS સ્કીમ સાથે OPSના લાભો

નવી દિલ્હી, 25 ઓગસ્ટઃ કેબિનેટે તેની અગાઉની જૂની પેન્શન યોજનાના લાભો અને નવી પેન્શન યોજનાના પાસાઓને સંયોજિત કરતી યુનિફાઇડ પેન્શન સ્કીમ નામની બીજી નવી પેન્શન યોજનાને મંજૂરી આપી દીધી છે. આગામી નાણાકીય વર્ષથી લાગુ થનારી નવી યોજના, કેન્દ્ર સરકારના કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના પગારના 50 ટકા પેન્શન તરીકેની બાંયધરી આપે છે, સાથે સાથે 25 વર્ષથી…

Read More

પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઈ 31 જુલાઈ પહેલા કરાવી લેવી

અમદાવાદ, 10 મેઃ સર્વે પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ તા. 31/07/2023 સુધીમાં જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની હોય છે. નાયબ નિયામક, પેન્શન ચૂકવણા કચેરી, અમદાવાદની અખબારી યાદી જણાવે છે કે અન્યથા ઓગસ્ટ પેઇડ ઇન સપ્ટેમ્બરનું પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આથી પેન્શનરોએ હયાતીની ખરાઈ જુલાઈ માસના અંત સુધીમાં સંબંધિત બેન્કમાં…

Read More

EPFO Interest Rate 8.15%ની ચાર દાયકાની નીચી સપાટીએ

નવી દિલ્હી, 28 માર્ચઃ સામાન્ય અને નોકરીયાત વર્ગ માટે આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. પગાર ઉપર પૂરો ટેક્સ ચૂકવવાનો અને પીએફ ઉપર મળતું વ્યાજ સાવ ચણા-મમરા જેવું મળે છે. રોટલા રમખાણમાં રાત- દિવસ ઝઝૂમતાં ખાનગી કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (ઇપીએફ) ઉપર મળતું વ્યાજ છેલ્લા ચાર દાયકાના તળિયે 81.5 ટકાની સપાટીએ રમી રહ્યું છે….

Read More