શ્રાદ્ધ બાદ શરૂ થયેલા તહેવારોની સિઝનમાં ખર્ચની મર્યાદા જાળવો, આ બાબતોને ધ્યાનમાં રાખો

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ હવે થોડા સમયમાં જ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમારા ખિસ્સા પર બોજો વધી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખો. તેમાંય ખાસ કરીને ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા ફાઈનાન્સ એક્ટ 2023 વિશે માહિતી મેળવી આકર્ષક સ્કીમ્સ અને ઓફરની માયાજાળમાં ફસાવવાથી બચી શકો છો. 1 ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા…

Read More

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ 8.45%થી શરૂ થતા દરે ફેસ્ટિવ હોમ લોન્સ આપશે

પૂના, 14 સપ્ટેમ્બર, 2023: બજાજ ફાઈનાન્સની પેટા કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફર જાહેર કરી છે, જે પગારદારોને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન આપશે. આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ઓછા ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729*ના દરે લોન મળશે. બજાજ…

Read More

બેન્કે મોર્ગેજ પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ પર રોજના રૂ. 5000 ચૂકવવા પડશેઃ RBI

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે. આરબીઆઈએ લોન લેનારાઓની પર્સનલ લોન સેટલ કર્યાના 30 દિવસની અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા આદેશ આપ્યો છે. પર્સનલ લોનની ચૂકવણી કર્યા પછી તેમની મિલકતના દસ્તાવેજો પરત મેળવતી વખતે કેટલીક…

Read More

અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ભારતીયોનું રોકાણ વધ્યું, જેનું કારણ બેવડા નાગરિકત્વનો લાભ

અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ભારતીયોમાં વિદેશ જવા અને રહેવાનું ઘેલું સતત વધી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્તરે બિઝનેસ સ્થાપિત કરવા તેમજ વિશ્વ સાથે જોડાણ કરવાના પ્રોત્સાહનોનો લાભ મેળવવા દેશના મોટાભાગના અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા લોકો અને ટોચના ઉદ્યોગસાહસિકો દેશની બહાર રોકાણનો વિકલ્પ અપનાવી રહ્યા છે. જેના માટે તેઓ અમેરિકા, કેનેડા, સ્પેન, માલ્ટા અને ગ્રીસની પસંદગી વધુ…

Read More

ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સને પ્રોત્સાહન આપવા IFCએ શ્રીરામ હાઉસિંગ ફાયનાન્સ સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી એક અગ્રણી સસ્તું હાઉસિંગ ફાઇનાન્સ કંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (SHFL), અને વર્લ્ડ બેન્કના સભ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)એ અફોર્ડેબલ ઘરો માટે સસ્તું ગ્રીન હાઉસિંગ ધિરાણ શરૂ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પોસાય તેવા સ્વ-બાંધકામ સેગમેન્ટના ગ્રાહકો માટે IFCના એક્સેલન્સ ઇન ડિઝાઇન ફોર ગ્રેટર એફિશિયન્સી (EDGE) સર્ટિફિકેશન ટૂલ અને ગ્રીન…

Read More

ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…

Read More

સોના અને ચાંદીમાં રોકાણ કરો: તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકૃત બનાવો

અમદાવાદ, 13 જૂનઃ જ્યારે આપણે રોકાણ વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના રોકાણકારો મુખ્યત્વે ઇક્વિટી અને નિશ્ચિત આવક વિશે વિચારે છે. ભારતમાં સોના અને ચાંદીનું ઘણું સાંસ્કૃતિક મહત્વ છે. જો કે, સોના અને ચાંદીના આભૂષણો અથવા વસ્તુઓને લગ્ન સમયે અથવા અન્ય શુભ પ્રસંગો અથવા ભાવિ પેઢીઓ માટે વારસો તરીકે બાળકો અથવા પૌત્રોને ભેટમાં આપવા માટે કૌટુંબિક…

Read More

ફિઝિકલ/ ડિજિટલ સોનામાં રોકાણની અલગ અલગ રીતો

અમદાવાદ, 7 જૂનઃ સોનું હંમેશાં એસેટ રહ્યું છે, જે ભારતીયો દ્વારા પ્રત્યક્ષ (ફિઝિકલી) ખરીદી કરવામાં આવે છે. જોકે કોવિડ-19 પછી ડિજિટાઈઝેશનની શોધે ઘણા બધા રોકાણકારોને ડિજિટલ મોડમાં રોકાણ કરવા અને પોર્ટફોલિયો ડાઈવેસ્ટ કરવાનું પસંદ કરવા માટે પ્રેરિત કર્યા છે. તો ચાલો, એસેટ ક્લાસ તરીકે રોકાણકારો રોકાણ કરી શકે તે અલગ અલગ પદ્ધતિઓનું આકલન કરીએઃ ગોલ્ડ…

Read More