SME IPO: Pratham EPC Projectsનો આઈપીઓમાં રોકાણકારોને 59 ટકા રિટર્ન, પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકા અપર સર્કિટ
અમદાવાદ, 18 માર્ચઃ સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે મેઈન બોર્ડના આઈપીઓમાં શુષ્ક માહોલ સાથે શેર ડિસ્કાઉન્ટ થયા છે, જ્યારે બીજી બાજુ એસએમઈ આઈપીઓએ પોતાનું શ્રેષ્ઠ લિસ્ટિંગ પર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે આજે લિસ્ટિંગ કરાવનાર પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સે રોકાણકારોને પ્રથમ દિવસે જ 58.6 ટકા રિટર્ન આપ્યું છે. IPO Return At A Glance આઈપીઓ સાઈઝ રૂ….
