Skip to content
November 24, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

FLASH NEWS
ઈકોનોમી
ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’ 01
November 24, 2026November 24, 2026
02
IPO
ઈકોનોમી
Nvidiaના સીઈઓની વાપસીથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો, 20 માસની ટોચે
03
Business
FLASH NEWS
નિફ્ટી-500 કંપનીઓનો નફો રૂ. 5.14 લાખ કરોડને પાર, મેટલ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ
04
IPO
ઈકોનોમી
સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના
05
FLASH NEWS
કોર્પોરેટ ન્યૂઝ
બિસ્લેરી સામે FSSAIની કાર્યવાહીથી ૪ અબજ ડોલરનો પેકેજ્ડ વોટર ઉદ્યોગ શંકાના દાયરામાં
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • IPO
  • SME IPO: Pratham EPC Projectsનો આઈપીઓમાં રોકાણકારોને 59 ટકા રિટર્ન, પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકા અપર સર્કિટ
  • IPO

SME IPO: Pratham EPC Projectsનો આઈપીઓમાં રોકાણકારોને 59 ટકા રિટર્ન, પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકા અપર સર્કિટ

businessgujaratMarch 18, 2024March 18, 202401 mins

અમદાવાદ, 18 માર્ચઃ સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે મેઈન બોર્ડના આઈપીઓમાં શુષ્ક માહોલ સાથે શેર ડિસ્કાઉન્ટ થયા છે, જ્યારે બીજી બાજુ એસએમઈ આઈપીઓએ પોતાનું શ્રેષ્ઠ લિસ્ટિંગ પર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે આજે લિસ્ટિંગ કરાવનાર પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સે રોકાણકારોને પ્રથમ દિવસે જ 58.6 ટકા રિટર્ન આપ્યું છે.

IPO Return At A Glance

આઈપીઓ સાઈઝરૂ. 36 કરોડ
ઈશ્યૂ પ્રાઈસરૂ. 75
લિસ્ટિંગ113.30
હાઈ118.95
રિટર્ન58.6 ટકા
જીએમપીરૂ. 35

પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સે આજે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 75 સામે 51 ટકા પ્રીમિયમે રૂ. 113.30ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટી 110ની બોટમ નોંધાવી હતી, જો કે, બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 118.95ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

11થી 13 માર્ચ દરમિયાન યોજાયેલા પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સના આઈપીઓના ગ્રે માર્કેટમાં રૂ. 35થી 40 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. કંપનીએ રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 36 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ઈશ્યૂને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ રોકાણકારોએ ટ્રિપલ ડિજિટમાં અર્થાત 179.48 ગણી અરજી કરી હતી. ક્યુઆઈબી પોર્શન 70.28 ગણો અને એનઆઈઆઈ 320.53 ગણા સબ્સક્ર્પિશન સાથે કુલ 178.54 ગણો ભરાયો હતો.

માર્કેટ નિષ્ણાતોએ ઉભરતી ગેસ પાઈપલીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સેવાઓ આપતી કંપની પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સ માટે પોઝિટીવ વલણ દર્શાવી આઈપીઓ ભરવા સલાહ આપી હતી. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ મશીનરીની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરવાની છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં રૂ. 7.64 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે 2021-22માં રૂ. 4.41 કરોડ સામે 73.14 ટકા વધ્યો છે. આવક 2.07 ટકા વધી રૂ. 35.81 કરોડ થઈ છે. 2014માં સ્થાપિત પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ ઓઈલ અને ગેસ યુટિલિટીમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. જે એન્જિનિયરિંગ, ખરીદી, કંસ્ટ્રક્શન અને કમિશનિંગ સહિતના સેગમેન્ટમાં કાર્યરત છે.

Tagged: ipo NSE SME Pratham EPC IPO Listing Pratham EPC Projects Pratham EPC Share price SME IPO Listing Gain SME IPO return SME IPO tips Stock market today

Post navigation

Previous: IPO: ઝુનઝુનવાલા સમર્થિત બજાર સ્ટાઈલ રિટેલે આઈપીઓ માટે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું
Next: ટ્રાન્સરેલ લાઇટિંગે સેબીમાં DRHP ફાઇલ કર્યું

Related News

Nvidiaના સીઈઓની વાપસીથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો, 20 માસની ટોચે

BUSINESSGUJARAT.INNovember 24, 2026November 24, 2026 0

સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના

BUSINESSGUJARAT.INNovember 24, 2026November 24, 2026 0

Share Market

  • સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના
    In IPO, ઈકોનોમી, શેર બજાર
    November 24, 2026
  • પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે; 3 લિસ્ટિંગ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 24, 2026
  • અદાણી એરપોર્ટે 360 ONE એસેટ પાસેથી $300 મિલિયનની પ્રાથમિક ઇક્વિટી મેળવી
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 24, 2026
  • હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ-૨૬માં ગૌતમ અદાણી ફેમિલીની દાનની રકમમાં 127% નો ઉછાળો
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    November 24, 2026

IPO

  • Nvidiaના સીઈઓની વાપસીથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો, 20 માસની ટોચે
    In IPO, ઈકોનોમી
  • સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના
    In IPO, ઈકોનોમી, શેર બજાર
  • પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે; 3 લિસ્ટિંગ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
    In Business, Elections Politics Sentiment, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • IL JIN ELECTRONICS (INDIA) LIMITED એ સેબીમાં DRHP ફાઇલ કર્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી
  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
    In કોમોડિટી
  • Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી
  • ડોલર નબળો પડતાં રૂપિયો સાત મહિનાની ટોચે, સુધારાનું વલણ જારી રહેવાની શક્યતા
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી

  • ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’
  • Nvidiaના સીઈઓની વાપસીથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો, 20 માસની ટોચે
  • નિફ્ટી-500 કંપનીઓનો નફો રૂ. 5.14 લાખ કરોડને પાર, મેટલ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ
  • સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના
  • બિસ્લેરી સામે FSSAIની કાર્યવાહીથી ૪ અબજ ડોલરનો પેકેજ્ડ વોટર ઉદ્યોગ શંકાના દાયરામાં
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US