બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO 21 મેએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.85/90
2025-05-18
અમદાવાદ, 18 મે: ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે પ્રત્યેક રૂ. 5/-ની મૂળ કિંમતના ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 85/- થી રૂ. 90/- ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો IPO21 મેના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને 23 મેના રોજ બંધ થશે.Continue Reading

