મુંબઇ, 21 માર્ચ, 2023: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ)એ ProtectYourFutureના નેજા હેઠળ એનએફઓ લોંચ કર્યાં છે. સસ્ટેનેબલ ઇક્વિટી ફંડ અને ડાયનામિક એડવાન્ટેજ ફંડ પ્રતિ યુનિટ રૂ.  10ની એનએવી ઉપર. ટાટા એઆઇએનું સસ્ટેનેબિલિટી ઇક્વિટી ફંડ ટકાઉ અથવા પર્યાવરણ, સામાજિક અને સુશાસન (ઇએસજી)ને અનુકૂળ કાર્યપ્રણાલી અપનાવનારી કંપનીઓમાં રોકાણ દ્વારા લાંબાગાળે મૂડીContinue Reading