માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22848- 22650, રેઝિસ્ટન્સ 23194- 23342
જો નિફ્ટી 23,000 પોઇન્ટની સપાટી જાળવીને બંધ ધોરણે ટકી રહે, તો તાત્કાલિક અવરોધ 23,200-23,300 રહેશે. જોકે, આ સ્તરથી નીચે જાય તો બુધવારના 22,800ના નીચા સ્તર માટેનો દરવાજો ખુલી શકે છે Stocks To Watch BharatForge, LandmarkCars, BalajiAmines, SKF, IIFLFinance, PTCIndia, SuvenPharma, SHKelkar, ITDCem, GodrejIndustries, CromptonGreaves, Tata Power, KotakBank, ICICIBank, RailTel, Vakrangee,Continue Reading




