Q2 Results: પેટીએમની ત્રિમાસિક આવક 32% વધી, ખોટ ઘટીને રૂ. 292 કરોડ થઈ

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ Paytmની પેરેંટ કંપની One97 Communicationsએ સપ્ટેમ્બર-23ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 2,519 કરોડની કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 1914 કરોડની તુલનાએ 32 ટકા વધી છે. ચુકવણીમાં સુધારો કરવાને કારણે પ્રોસેસિંગ માર્જિન અને લોન વિતરણમાં વૃદ્ધિના કારણે કંપનીની ખોટ ઘટીને રૂ. 292 કરોડ થઈ છે, ગતવર્ષે રૂ. 571 કરોડ હતી….

Read More