લિંકન ફાર્માસ્યુટિકલ્સનો Q3 સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. 20.77 કરોડ થયો

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમટેડે ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 20.77 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 28.04 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી આવકો રૂ. 146.55 કરોડ નોંધાઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં…

Read More

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા Q3માં રૂ. 360 કરોડના વેચાણો નોંધાવ્યા

અમદાવાદ, 11 ફેબ્રુઆરીઃ લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે એબિટા વાર્ષિક ધોરણે 955 ટકા વધીને રૂ. 16 કરોડ (એબિટા માર્જિન 4.41 ટકા) નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ….

Read More

ફ્લેશ ન્યૂઝ…સ્વિગીની Q3FY25 ચોખ્ખી ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઈ

મુંબઇ, 5 ફેબ્રુઆરીઃ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી લિમિટેડનો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો ખોટ વધીને રૂ. ૭૯૯ કરોડ થઇ હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. ૫૭૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. સ્વિગીની કામગીરીમાંથી આવક Q3FY25 માં ૩૧% વધીને રૂ. ૩,૯૯૩ કરોડ થઈ હતી, જે Q3FY24 માં રૂ. ૩,૦૪૯ કરોડ હતી. (Disclaimer: The…

Read More

NSE: Q3 નફો ત્રિમાસિક ધોરણે 22% વધી રૂ.3834 કરોડ

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ એનએસઈએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4,807 કરોડની કન્સોલિડેટેડ કુલ આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,023 કરોડ અને ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 3,974 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી કન્સોલિડેટેડ આવક રૂ. 3445 કરોડ રહી હતી…

Read More

Q3FY25 EARNING CALENDAR: ADANI PORT, ASTRAL, BOB, BIOCON, BEL, HESTERBIO, LARSEN, LALPATHLAB, VOLTAMP, PARAGMILK

AHMEDABAD, 30 JANUARY 30.01.2025 AAVAS, ADANIENT, ADANIPORTS, AJANTPHARM, ASTRAL, AVL,BAJAJFINSV, BAJAJHLDNG, BANKBARODA, BEL, BIOCON, CARERATING, CHEMFAB, CLEAN, COROMANDEL, DABUR, DEEPINDS, DODLA, ELCIDIN, GAIL, GREENLAM, HAWKINCOOK, HEIDELBERG, HESTERBIO, INDGN, JINDALSTEL, JISLJALEQS, JITFINFRA, JTEKTINDIA, JYOTIRES, KALYANKJIL, LALPATHLAB, LT, MANYAVAR, MAXHEALTH, MOSCHIP, NAVINFLUOR, NESCO, PARAGMILK, PAUSHAKLTD, PHOENIXLTD, POKARNA, POLICYBZR, PRAJIND, PRESTIGE, PRICOLLTD, PROTEAN, RAYMONDLSL, SHANTIGEAR, SHILCTECH, SHREECEM, SJS,…

Read More

Q3 Results: Gailનો નફો 703 ટકા વધ્યો, શેરદીઠ ડિવિડન્ડની જાહેરાત, શેર વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશની ટોચની નેચરલ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 3193.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 397.5 કરોડ સામે 703 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવક 3.3 ટકા ઘટી રૂ. 34767.8 કરોડ થઈ છે. ગતવર્ષે 35940 કરોડ હતી. મજબૂત પરિણામો અને માર્કેટની તેજી…

Read More