અદાણી ગ્રીન એનર્જીઃ નવ માસમાં આવક ૫૭% વધી રુ.૫૭૯૪ કરોડ
EBITDA ૫૨% વધી EBITDA૯૨% માર્જિન સાથે રૂ.૫,૪૧૨ કરોડ રોકડ નફો ૬૧% વધી રૂ. ૨,૯૪૪ કરોડ કામકાજની ક્ષમતા ૧૬%વધી ૮,૪૭૮ MW ઉર્જા વેચાણ ૫૯% વધી૧૬૨૯૩ મિલિયન યુનિટ અમદાવાદ, 31 જાન્યુઆરી: પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા…
