એલેમ્બિક ફાર્માનો Q-3/24 નફો 48% વધી રૂ.180 કરોડ

મુંબઈ, 5 ફેબ્રુઆરી: એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 31મી ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના સમયગાળા માટે તેના એકીકૃત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ 8% વધીને રૂ. 1631 કરોડ થયું. ચોખ્ખો નફો રૂ.122 કરોડથી 48% વધીને રૂ.180 કરોડ થયો. EBITDA 14% વધીને રૂ. 269 કરોડ. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ…

Read More

આજે જાહેર થઇ રહેલા મહત્વના કંપની પરીણામોઃ ASHOKLEY, BAJAJELEC, BHARTIARTL, tatachem

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ આજે જાહેર થઇ રહેલા મહત્વના કંપની પરીણામોમાં ASHOKLEY, BAJAJELEC, BHARTIARTL, tatachem સહિતની કેટલીક કંપનીઓનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 05.02.2024: APLLTD, ASHOKLEY, ASKAUTOLTD, AVANTIFEED, BAJAJCON, BAJAJELEC, BANCOINDIA, BHARTIARTL, CHOLAHLDNG, EIHAHOTELS, GET&D, IDEAFORGE,…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો 9 માસનો નો રૂ. 14.77 કરોડ, આવક 13% વધી

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ નવ મહિના માટે રૂ. 14.77 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના નવ મહિનામાં રૂ. 225.3 કરોડની કામગીરીથી આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023ના નવ મહિનામાં રૂ….

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામોઃ ALKYLAMINE, ENGINEERSIN, INDIGO, LIC HOUSING, TATA MOTORS, TORENT PHARMA, UPL

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ Q3FY24 EARNING CALENDAR 02.02.2024: ALKYLAMINE, ANDHRAPAP, AROGRANITE, BANKINDIA, BIKAJI, BIRLACABLE, CENTURYPLY, CENTURYTEX, CLEDUCATE, DALMIASUG, DELHIVERY, DEVYANI, ENGINERSIN, GAEL, GOODYEAR, HIL, INDIAGLYCO, ISGEC, JSWINFRA, JUBLPHARMA, INDIGO, LICHSGFIN, MAHLIFE, MEDPLUS, METROPOLIS, MHRIL, MOIL, NIITLTD, PANAMAPET, RATEGAIN, SIGNATURE, SUNDRMFAST, TATAMOTORS, TITAGARH, TORNTPHARM, TTKHLTCARE, UJJIVAN, UPL, WHIRLPOOL ALKYLAMINE Revenue expected at Rs 385 crore versus Rs…

Read More

અદાણી પોર્ટસ અને સેઝના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો

અમદાવાદ, ૧ ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ  ​​૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ ના સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩ અને નવ માસમાં સૌથી વધુ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આજે એબોટ ઇન્ડિયા, અદાણી એન્ટર., અદાણી પોર્ટ, ઇન્ડિયન હોટલ, TITAN, MPHASIS, RAYMOND સહિત અગ્રણી કંપનીઓના પરીણો જાહેર થશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ, માર્કેટ એનાલિસ્ટ્સ તરફથી અગ્રણી કંપનીઓ માટે વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 01.02.2024: AAVAS, ABBOTINDIA, ABCAPITAL, ADANIENT, ADANIPORTS, AETHER, APTUS, BATAINDIA, BAYERCROP,…

Read More

BOBનો 9MFY24 ચોખ્ખો નફો I38.2 ટકા વધી રૂ. 12,902 કરોડ

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ બેન્ક ઓફ બરોડાએ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે INR 4,579 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જ્યારે Q3FY23 માં INR 3,853 કરોડનો નફો થયો હતો. 9MFY24 માટે ચોખ્ખો નફો INR 12,902 કરોડ (+38.2% YoY) છે જે 9MFY23 માં INR 9,334 કરોડ હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) FY24 Q3 માં…

Read More

એશિયન ગ્રેનિટોએ Q3 માટે રૂ. 10.2 કરોડની ખોટ સામે રૂ. 6.4 કરોડનો નફો નોંધાવ્યો

અમદાવાદ, 31 જાન્યુઆરી: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) તેની વ્યવસાયિક કામગીરીની સફળતાપૂર્વક કાયાપલટ કરી છે અને નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. સ્ટેન્ડઅલોન ધોરણે કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 6.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો…

Read More