રિલાયન્સ મેટ સિટી: 100% FDI સાથે, સ્વીડનની સાબને કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમ ઉત્પાદન એકમ સ્થાપશે
ગુરુગ્રામ 4 માર્ચ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટી સ્વીડનની કંપની સાબ પ્રખ્યાત કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં તેનું પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે. સાબ સ્વીડનના સંરક્ષણ ક્ષેત્રની વિશાળ કંપની છે. હરિયાણામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવા માટે સાબ એફએફવીઓ ઈન્ડિયા દ્વારા…
