રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં
અમદાવાદ, 31 માર્ચઃ રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ…
