ટાટા પાવર રિન્યૂએબલે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 752 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યાં

મુંબઇ, 4 જુલાઇ: ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં 752 મેગાવોટના રિન્યૂએબલ સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યાં છે, જે નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરના 354 મેગાવોટની તુલનામાં 112 ટકાનો રેકોર્ડ ઉમેરો છે. કંપનીના ઇપીસી પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન સરળ અમલીકરણ, શિસ્તબદ્ધ પ્રોજેક્ટ મેનેજમેન્ટ તેમજ ગુણવત્તા અને…

Read More

ટાટા પાવર રિન્યુએબલ્સે Q1માં 45500 રૂફટોપ ઈન્સ્ટોલેશન કર્યા

અમદાવાદ- 4 જુલાઈ:  ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટાકંપની અને ભારતની નં.1 રૂફટોપ સોલાર કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)એ નાણાં વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિક્રમી કામગીરી દર્શાવી રૂફટોપ સોલાર ક્ષેત્રમાં તેનું નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું છે. નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં TPRELએ અભૂતપૂર્વ 45,589 રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન કરવાની સિદ્ધિ હાંસલ…

Read More

ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની બજેટ પૂર્વેની સમીક્ષા

ટેક્સટાઇલ ઉદ્યોગ: કેન્દ્રીય બજેટ 2025-2026 પહેલાં સરકારે કેટલાક એવા પગલાં લેવા જોઇએ, કે જેનાથી આ ક્ષેત્રનો પુનરુદ્ધાર થાય અને વૈશ્વિક ધોરણે તેની સ્પર્ધાત્મકતામાં વધારો થાય અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે,…

Read More

10,000 MW રિન્યુએબલ એનર્જી ઉત્પાદન લક્ષ્યાંક હાંસલ કરનારી અદાણી એનર્જી સર્વ પ્રથમ કંપની

ભારતમાં સૌથી મોટો 10,934 મેગાવોટનો ઓપરેટિંગ પોર્ટફોલિયો ખાવડા ખાતેના 2,000 મેગાવોટની સૌર ક્ષમતાનું યોગદાન 2024માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા જોડવામાં આવી અમદાવાદ,૩ એપ્રિલ: પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન  ઉર્જા અને 2,140 મેગાવોટ…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ 30,000 મેગાવોટની ક્ષમતાના ખાવડા પાર્કમાં 1,000 મેગાવોટ (1GW)નું વીજ ઉત્પાદન શરૂ કર્યું

અમદાવાદ, 11 માર્ચ: ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં…

Read More