અદાણી પોર્ટ-મુંદ્રાએ 100 MMT કાર્ગો હેન્ડલ  કર્યો

મુંદ્રા, 6 ઓકટોબર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. APSEZ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 MMT કાર્ગો હેન્ડલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 MMTનો ટાર્ગેટ છે. નોંધનીય છે કે…

Read More

FIIની વેચવાલી સામે DIIની લેવાલીથી થોડો ગભરાટ શમ્યો

મિડકેપને વધુ માર પડતો હોવાથી મિડકેપ સિલેક્ટ ઘટ્યો બ્રેન્ટ ક્રુડ વધ્યું-BPCL-HPCL-એશીયન પેઇન્ટ્સ ઘટ્યાં ONGC વધ્યો વ્હર્લપુલમાં 7.32% નો વીક્લી ગેઇન અમદાવાદ, 5 ઓક્ટોબરઃ શુક્રવારે પણ બજારની ડાઉનવર્ડ જર્ની ચાલુ રહેતાં મિડકેપને વધુ માર પડ્યો હતો. મુખ્ય પાંચ ઇન્ડેક્સોમાંથી સૌથી વધુ મિડકેપ સિલેક્ટ સવા ટકો તૂટી 12812.55 થઇ ગયો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 20 શેરો ઘટીને…

Read More

નિફ્ટી 25000 નીચે, સેન્સેક્સ 860 તૂટ્યો

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ દરેક 0.5 ટકા નીચે ગયો અને ક્ષેત્રોમાં, આઇટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા, જ્યારે ઓટો, રિયલ્ટી, પાવર, મીડિયા, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ દરેક 1 ટકા નીચે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, બીએસઈ, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ એનએસઈ પર સૌથી વધુ સક્રિય શેર્સમાં સામેલ છે. Index Prices Change…

Read More

Garuda Constructionનો IPO  08 ઑક્ટોબરે , પ્રાઈસ બેન્ડ રૂ.92-95

IPO ખૂલશે 8 ઑક્ટોબર IPO બંધ થશે 10 ઑક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ. 92-95 બિડ લોટ 157 શેર્સ આઇપીઓ સાઇઝ 27,800,000શેર્સ આઇપીઓ સાઇઝ રૂ.  264.10કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, ઑક્ટોબર 4, 2024: ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ એ એક વિકસતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની છે. તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 5/-…

Read More

SAMBHV STEEL TUBES LIMITED એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડેડ (“ERW”) સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રક્ચરલ ટ્યુબ  (હોલો સેક્શન)ના અગ્રણી ઉત્પાદક પૈકીના એક સંભવ સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની રૂ. 5,400 મિલિયન (રૂ. 540 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે ઇક્વિટી…

Read More

VARINDERA CONSTRUCTIONSએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વરિન્દરા કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ (“VCL”)એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DHRP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 12000 મિલિયન (રૂ. 1200 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેરૂ રૂ. 1 મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 9000 મિલિયન (રૂ. 900 કરોડ) સુધીના…

Read More

ઇન્વેસ્ટરોની મૂડીમાં રૂ. 10 લાખ કરોડનું બાષ્પીભવન

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ભારત વિશે દ્રઢ આશાવાદ ધરાવતા આંતર્ રાષ્ટ્રીય ફંડ મેનેજરોએ પણ ભારતના વેઇટેજમાં એક ટકાનો ઘટાડો કર્યો અને એની સામે ચીનનું વજન એક ટકાના પ્રમાણમાં વધારી દીધું હોવાનું અને ચીનનું બજાર ન ખુલે ત્યાં સુધી હોંગકોંગના રુટ મારફત ચીનના શેરોમાં પોઝીશન વધારવાનું તેમણે શરૂ કરી દીધું હોવાના અહેવાલોએ આપણા બજારને પાણી પાણી કરી…

Read More

અફર-તફરી વાળા સપ્તાહ માટે રોકાણની વ્યૂહરચના

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ  સંરક્ષણ, પાવર, હાઉસિંગ ફાઇનાન્સ અને કૃષિ એક વર્ષના પરિપ્રેક્ષ્યમાં રોકાણ માટે શ્રેષ્ઠ ક્ષેત્રો છે. મધ્ય પૂર્વમાં વૃદ્ધિને પગલે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે, અમે એક વર્ષના રોકાણના પરિપ્રેક્ષ્યમાં જોવા માટે મુખ્ય ક્ષેત્રો અને શેરોની ઓળખ કરી છે. ત્રણ પોર્ટફોલિયો મેનેજરોએ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં તેમની રોકાણ વ્યૂહરચનાઓની આંતરદૃષ્ટિ શેર કરી. સંરક્ષણ શેરો: ભૌગોલિક રાજકીય…

Read More