AJIO એ ઓનલાઇન વિસ્તરણ જાળવી રાખવા એ H&Mનો ઉમેરો કર્યો

મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: AJIOએ એના પ્લેટફોર્મ પર સસ્ટેઇનેબ્લ રીતે શ્રેષ્ઠ કિંમત પર ફેશન અને ગુણવત્તા માટે પ્રસિદ્ધ બ્રાન્ડ H&M લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ ભાગીદારીનો ઉદ્દેશ H&Mની ઓનલાઇન હાજરી વધારવાનો છે,આ રીતે AJIOએ એના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઉમેરી છે. H&M પોતાના આકર્ષક કલેક્શનને AJIO પર લોંચ કરશે, જેમાં…

Read More

Parl Committee વિગતવાર હિસાબો માટે SEBI ને બોલાવે તેવી શક્યતા

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ નાણા મંત્રાલયે આજે સંસદ સચિવાલયમાં વિગતો સબમિટ કરવાની છે. PAC એ સેબીના એકાઉન્ટ્સ, CAG ઓડિટ અને FY23 અને FY24 માટે આંતરિક હિસાબી ની માંગણી કરી છે.સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (pac) એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટેના ખાતાઓની વિગતવાર સમીક્ષા કરવા જણાવ્યું છે,…

Read More

કેમિકલ વેસ્ટ માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઈપલાઈન માટે ગુજરાત તૈયાર

અમદાવાદ,26 સપ્ટેમ્બર 2024:  ભારત 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કેમિકલ અને પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા નિર્ણાયક હશે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ASSOCHAM દ્વારા યોજાયેલી કેમિકલ અને પેટ્રો કેમિકલ કોન્કલેવ 2024માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વર્તમાન ટર્મમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના…

Read More

મોર્ટિન એ 2-ઈન-1 સ્પ્રે પ્રોડક્ટ લોન્ચ કરી

26 સપ્ટેમ્બર 2024: Mortein જે પેસ્ટ કંટ્રોલમાં વિશ્વની અગ્રણી બ્રાન્ડ્સમાં સામેલ છે, તેણે હવે નવા કેમ્પેઈન ‘બચ્ચે બચ્ચે કો પતા હૈ ’ની ઘોષણા કરી છે, જે તેની નવતર પ્રોડક્ટ – મોર્ટિન 2-ઈન-1 પર પ્રકાશ પાડનારું છે. જે ભારતનું સૌપ્રથમ 2-ઈન-1 સ્પ્રે છે, જે બંને મચ્છર અને વંદાની 100% મારક ક્ષમતા ધરાવે છે. કીટાણુઓ દ્વારા આરોગ્યને…

Read More

ITC ઓલટાઇમ હાઇ, માર્કેટકેપ રૂ. 6.5 લાખ કરોડ ક્રોસ

મુંબઇ, 26 સપ્ટેમ્બરઃ આઇટીસીનો શેર સતત સુધારાની ચાલમાં આજે ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ITCનો શેર લગભગ 1 ટકા વધીને 26 સપ્ટેમ્બરે રૂ. 522.45ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રૂ. 6.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં, Sproutlifeનું ટર્નઓવર FY22માં રૂ. 68 કરોડથી વધીને FY24માં રૂ. 108 કરોડ થયું…

Read More

@ 1:30 PM : નિફ્ટી 26,100 આસપાસ, સેન્સેક્સ 280 પોઈન્ટ્સ ઉપર; PAYTM 2.73 મિલિયન શેરના સોદા

26 સપ્ટેમ્બર, 2024: સ્ટોક માર્કેટ અપડેટ્સ: સેક્ટરમાં મેટલ, ઓટો પ્રત્યેક 1 ટકા, જ્યારે એફએમસીજી, પીએસયુ બેન્ક અને આઈટી પ્રત્યેક 0.5 ટકા. જોકે, રિયલ્ટી, ફાર્મા, પાવર, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ દરેક 0.5 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા છે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે નિફ્ટીમાં મુખ્ય…

Read More

મહિન્દ્રાએ Thar ROXX 4×4 માટે કિંમતો જાહેર કરી

મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, SUV ઉત્પાદક, એ આજે Thar ROXX ના 4×4 વેરિઅન્ટ્સ માટે પ્રારંભિક કિંમત જાહેર કરી છે. 4×4 વેરિઅન્ટની કિંમતો ₹18.79 લાખથી શરૂ થાય છે, જે કઠોર ઑફ-રોડ ક્ષમતાઓ અને પ્રીમિયમ આરામનું અજેય મિશ્રણ ઓફર કરે છે.Thar ROXX એ મજબૂત 2.2L mHawk ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત બે પાવર કન્ફિગરેશનમાં…

Read More

શ્લોસ કંપની એ રૂ. 5,000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ,26 સપ્ટેમ્બરઃ લીલા પેલેસેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મૂળ કંપની શ્લોસ બેંગ્લોર લિમિટેડે ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 5,000 કરોડ ઉભા કરવા SEBI સમક્ષ પેપર્સ ફાઈલ કર્યા.આઈપીઓ દેશની અંદર હોસ્પિટાલિટી ક્ષેત્રે સંભવિતપણે સૌથી મોટો હશે. આ પ્રસ્તાવિત ઓફરમાં રૂ. 3,000 કરોડના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યુ અને પ્રમોટર, પ્રોજેક્ટ બેલે બેંગલોર હોલ્ડિંગ્સ (DIFC) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ….

Read More