સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

અમદાવાદ, ૩ ઓક્ટોબર: અદાણી ગ્રૂપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ  સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ…

Read More

@ 2 PM Update :  નિફ્ટી 25,300ની નીચે, સેન્સેક્સ 1,700 પોઈન્ટ્સ ગબડ્યો

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ એશિયન પેઈન્ટ્સ, એલ એન્ડ ટી, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક સેન્સેક્સમાં ટોચના લુઝર્સમાં છે, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને સન ફાર્મા લાભકર્તા છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો રિયલ્ટીમાં 3 ટકા અને ઓટો, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1…

Read More

ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે NIFTY વધુ કરેક્શન માટે તૈયાર

અમદાબાદ, 2 ઓક્ટોમ્બર,2024 : છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં લગભગ 480 પોઈન્ટ્સ ગુમાવ્યા બાદ નિફ્ટીએ 26,277ની સપાટી સાથે સુધારાત્મક તબક્કાને ચાલુ રાખતા કરી 1 ઓક્ટોબરે 25,797 પર બંધ થયો. બેન્કિંગ અને ફાઇનાન્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ટેકનિકલ નબળાઈ વધુ ઘટાડા તરફ દોરી શકે છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને સ્થાનિક બજારોમાં ટેકનિકલ નબળાઈ દર્શાવે છે. તેમ ભારતીય…

Read More

Tata Power એ રૂ. 1.2 લાખ કરોડની રોકાણ યોજના માટે રાજસ્થાન સરકાર સાથે MOU કર્યાં

1 ઓક્ટોબર, 2024: ટાટા પાવરે નવી દિલ્હીમાં ચાલી રહેલી રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટર મીટ દરમિયાન રાજસ્થાન સરકાર સાથે રૂ. 1.2 લાખ કરોડના રોકાણની યોજના સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. આ મહાત્વાકાંક્ષી 10 વર્ષીય યોજનાનો ઉદ્દેશ્ય રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ અને મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન, ન્યુક્લિઅર પાવર, રૂફટોપ ઇન્સ્ટોલેશન અને ઇવી ચાર્જિંગમાં રોકાણ…

Read More

Aditya Birla Sun Life Mutual Fundનું ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ લોન્ચ

મુંબઇ, 1 ઓક્ટોબર 2024: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડની સ્થાપના 1994માં થઇ હતી. ABSLAMC એ મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે અને ભારતીય ટ્રસ્ટ કાયદો, 1882 હેઠળ નોંધાયેલી છે. આદિત્ય બિરલા સન લાઇફ CRISIL-IBX AAA NBFC-HFC ઇન્ડેક્સ-સપ્ટે 2026 ફંડ છે, જે ઓપન એન્ડેડ ફંડ છે, જેમાં મધ્યમ વ્યાજ દરનું અને…

Read More

શહેરી મહાનગરોમાં સ્વ-રોજગાર કરતી 65% મહિલાઓએ  બિઝનેસ લોન લીધી નથી 

મુંબઇ, , 1 ઓક્ટોબર 2024 –DBS Bank India એ CRISIL ના સહયોગથી પોતાની મહિલા અને ધિરાણ સિરીઝનો ત્રીજો અહેવાલ રજૂ કર્યો છે. ભારતના 10 મોટા શહેરોમાં 400 જેટલી સ્વ-રોજગાર કરતી મહિલાઓના સર્વેના આધારે આ અહેવાલમાં તેમના સંજોગો અને ઉદ્યોગ સાહસિક તરીકેના અનુભવને ઉજાગર કરે છે. ભંડોળના સ્ત્રોતો: ભારતીય મહાનગરોની સ્વ-રોજગાર કરતી મહિલાઓમાંથી 65%એ બિઝનેસ લોન…

Read More

બોનસ ઇશ્યૂ ની વિચારણા સાથે શક્તિ પંપના શેર માં અપર સર્કિટ

અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2024: શક્તિ પમ્પ્સ ઈન્ડિયા ઘરેલું, ઔદ્યોગિક, બાગાયતી અને કૃષિ ઉપયોગ માટે સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરે છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, 100 થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે અને યુએસએ, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં તેની શાખાઓ છે. કંપનીએ તેની આગામી બોર્ડ મીટિંગમાં જાહેર જનતાને બોનસ શેરની દરખાસ્ત પર વિચાર કરવાની જાહેરાત કર્યા…

Read More

હ્યુન્ડાઇ, સ્વિગી સહિત 30+ IPOsનું ઘોડાપૂર, સેકન્ડરી માર્કેટમાંથી મની ખેંચી જશે…

અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2024: સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બર વચ્ચે હ્યુન્ડાઇ, સ્વિગી, એનટીપીસી ગ્રીન એનર્જી, વારી એન્જિનિયર્સ, એફકોન ઇન્ફ્રા સહિત 30 થી વધુ IPO લોન્ચ કરવામાં આવશે. 2025માં IPO માર્કેટ માટેનું આઉટલૂક વ્યાપકપણે સકારાત્મક છે કારણ કે સેબીએ અત્યાર સુધીમાં 22 IPOને મંજૂરી આપી છે આ ઉપરાંત  50 થી વધુ કંપનીઓએ ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે અને…

Read More