NIFTY OUTLOOK: SUPPORT 18083- 17968, RESISTANCE 18394- 18589

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 નીચામાં 18163 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 186 પોઇન્ટના ઘટાડા સાથે 18199 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઘટાડાની ચાલ સાથે નિફ્ટીએ તેના નીચેના 18200- 18150 પોઇન્ટના લો લેવલ્સને ટચ કરવા કોશિશ કરી લીધી છે. તેની 20 દિવસીય અને 50 દિવસીય ઇએએમએને સતતા ચોથા…

Read More

IPO: KFIN TECH છેલ્લા દિવસે 2.6 ગણો, એલિન ઇલે. બીજા દિવસે 95% ભરાયો

અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં પણ ધીરે ધીરે સેકન્ડરી માર્કેટની મંદીના વાયરાની અસર જોવા મળી રહી છે. તેના કારણે KFIN TECHનો IPO છેલ્લા દિવસે માત્ર 2.6 ગણો ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 1.36 ગણો ભરાયો હતો. ક્યૂઆઇબી 4.17 ટકા, એનઆઇઆઇ 0.23 ટકા ભરાયો હતો. KFIN TECH સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ કેટેગરી ગણો ભરાયો ક્યૂઆઇબી 4.17 એનઆઇઆઇ…

Read More

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 61000ની નીચે, વધુ 635 પોઇન્ટ તૂટ્યો

કોવિડ રિટર્ન્સઃ કોરોનાના ભયે શેરબજારો થરથર્યા, હેલ્થકેર શેર્સમાં સુધારાનો સંચાર હેલ્થકેર ઇન્ડેક્સ 2.25 ટકા ઉછળી 23600 પોઇન્ટ બંધ ટેલિકોમ, પાવર, સ્મોલકેપ, ફાઇનાન્સમાં બે ટકા સુધી ઘટાડો રોકાણકારોની મૂડીમાં રૂ. 4.45 લાખ કરોડનું જંગી ધોવાણ થયું અમદાવાદઃ ચીનમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે સમગ્ર વિશ્વની 15 ટકાથી વધુ વસ્તીને નવો વાયરસ અસર કરે તેવી દહેશત વચ્ચે વૈશ્વિક…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18257- 18129, RESISTANCE 18459- 18533

અમદાવાદઃ સોમવારના ઘટાડાની ચાલ મંગળવારે પણ આગળ વધી હતી. પરંતુ બપોર પછી તિવ્રતા ઘટવા સાથે મંગળવારના 700+ ઘટાડાની સામે 450+ પોઇન્ટની રિકવરી દર્શાવે છે કે માર્કેટ ધીરે ધીરે ઓવરબોટ કન્ડિશનમાંથી બહાર આવી રહ્યું છે. મંગળવારે નિફ્ટીએ 18203ની બોટમ બનાવ્યા બાદ છેલ્લે 35 પોઇન્ટના કરેક્શન સાથે 18385 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ…

Read More

2023માં નિફ્ટી 20,919 પોઇન્ટ સુધી જઇ શકે: કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝે 2023 માટે નિફ્ટીનું લક્ષ્ય 18,717 નક્કી કર્યું છે, જ્યારે તેજીના કિસ્સામાં બેન્ચમાર્ક નિફ્ટી 20,919 સુધી પહોંચી શકે છે. જો કે, મંદીના કિસ્સામાં, નિફ્ટીનો લક્ષ્યાંક 16,515 છે 2023માં વિવિધ બજારો માટેના કોટક સિક્યોરિટિઝે જારી કરેલા લક્ષ્યાંક/ અંદાજ વિગત લક્ષ્યાંક નિફ્ટી 20919/ 16515 GOLD $1670-2000/ oz MCX સોનું રૂ. 48500-60000/10 ગ્રામ ક્રૂડ ડબલ્યૂટીઆઇ $60/bbl-$100/bbl MCX…

Read More

DECEMBER: SENSEX CRASHED 2398 POINTS BEFORE CHRISTMAS DUE TO “NA-TAL” OF BULLS

તેજીવાળાઓના “ના-તાલ”ના કારણે ડિસેમ્બરમાં ક્રિસમસ પૂર્વે સેન્સેક્સ 2398 પોઇન્ટ ક્રેશ સેન્સેક્સમાં 703 પોઇન્ટના કડાકાથી 499 પોઇન્ટની V-SHAP રિકવરી અમદાવાદઃ નવેમ્બરમાં ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી જવા છતાં તાલ- મેલ વગરની તેજી વચ્ચે ભારતીય શેરબજારોમાં ડિસેમ્બર મહિનો પણ તેજીની ઊજવણી વગરનો પસાર થઇ રહ્યો છે. ક્રિસમસ પૂર્વે તેજીવાળાઓના ના-તાલના કારણે સેન્સેક્સમાં 2398 પોઇન્ટનો રકાસ અત્યાર સુધીમાં “ઉજવાઇ”…

Read More

50 percent of investors still look down on mutual funds over investing in the stock market

MAHESHBTRIVEDI123@GMAIL.COM શેરબજારમાં ઇન્વેસ્ટ કરતાં 50 ટકા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સને હજી પણ તિરછી નજરે જૂએ છે મજાક મજાકમાં એવું કહેવાય છે કે, શેરબજારના મોટાભાગના રોકાણકારો પોતાને MBA (મને બધું આવડે) ગણાવતાં હોય છે. અર્થાત્ મારા નાણાનો વહીવટ બીજો કોઇ વહીવટ કરે… નોવ્વે… દરેક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ચોક્કકસ સારો- નરસો સમય ચાલતો હોય છે. નક્કર વાસ્તવિકતા એ છે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18299- 18178, RESISTANCE 18487- 18553

અમદાવાદઃ શેરબજારો માટે ગઇકાલે સારો વાર સોમવાર સાબિત થયો… નિફ્ટીએ 18400 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની હર્ડલ ક્રોસ કરી છે. છેલ્લે 151 પોઇન્ટના સુધારા સાથે 18420 પોઇન્ટ બંધ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. નિફ્ટીની સાથે સાથે પીએસયુ બેન્ક્સ, આઇટી, એફએમસીજી અને ઓટો સેક્ટર્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઓવરઓલ માર્કેટબ્રેડ્થ…

Read More