તાતા મોટર્સ, વીપ્રો, પાવરગ્રીડ, લાર્સન સહિતની બ્લૂચીપ્સમાં સંગીન સુધારો

375 પોઇન્ટની વોલેટિલિટી, સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 60000 ક્રોસ નિફ્ટી 17700ની નજીક પહોંચ્યો, રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં સુધારાની ચાલ 12 એપ્રિલે ટીસીએસ અને 13 એપ્રિલે ઇન્ફીના રિઝલ્ટ્સ ઉપર રહેશે બજારની ચાલનો આધાર અમદાવાદ, 10 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં સળંગ છઠ્ઠા દિવસે પણ ધીમા સુધારાની ચાલ આગળ વધવા સાથે છ દિવસમાં સેન્સેક્સે 2232 પોઇન્ટની રાહત રેલી નોંધાવી છે. એટલું જ…

Read More

NIFTY: HOPE OF FURTHER RALLY ABOVE 17300 POINTS

નિફ્ટી 17300 ક્રોસ કરે તો તેજીની ચાલ આગળ વધવાનો આશાવાદ અમદાવાદ, 19 એપ્રિલઃ વિતેલા સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારોમાં સુધારાની ચાલ રહેવા સાથે ગુરુવારે સેન્સેક્સે 143 પોઇન્ટના સુધારા સાથે 60000 તરફની ગતિ ચાલુ રાખી હતી. તો નિફ્ટીએ 17600 તરફની ચાલ હાંસલ કરી લીધી હતી. ગેપડાઉન ઓપનિંગ પછી નિફ્ટીએ હાયર હાઇ કેન્ડલ વીકલી ચાર્ટ ઉપર નોંધાવી…

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 842 પોઇન્ટનો સુધારો, સળંગ 5 દિવસમાં 2180નો ઉછાળો

RBIએ રેપો રેટ યથાવત જાળવી રાખ્યા બાદ શેરબજારમાં સુધારાની ચાલમાં આગેકૂચ જોવા મળી હતી. તેના કારણે આજે સળંગ 5માં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેવા સાથે ધીરે ધીરે વેલ્યૂ બાઇંગ વધી રહ્યું છે. સેન્સેક્સે ઇન્ટ્રા-ડે 59950 પોઇન્ટની અને નિફ્ટીએ 17639 પોઇન્ટની ટોચ નોંધાવી હતી. રિઝર્વ બેન્ક રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટ સુધી વધારો કરશે…

Read More

 “ડિસન્ટ વેલ્થ મેનેજમેન્ટ” અને “મની ફોરેસ્ટ” સંસ્થાઓ સાથે સંકળાયેલ “કીર્તિ પટેલ” સામે NSEની ચેતવણી

અમદાવાદ, 6 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર એક્સચેન્જના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે મોબાઇલ નંબર “9016478696” અને “7862029937” દ્વારા કાર્યરત “ડિસન્ટ વેલ્થ મેનેજમેન્ટ” અને “મની ફોરેસ્ટ” નામની સંસ્થાઓ સાથે સંકળાયેલ “કીર્તિ પટેલ” નામની વ્યક્તિ સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપી રહી છે અને ખાતરીપૂર્વક/ શેરબજારમાં રોકાણ પર વળતરની ખાતરી આપી રહી છે….

Read More

NIFTY OUTLOOK: SUPORT 117450-17342, RESISTANCE 17618-17678

અમદાવાદ, 6 એપ્રિલઃ સળંગ ચાર દિવસના સુધારામાં નિફ્ટીએ મહત્વની 17200ની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લેવા ઉપરાંત 17500 ઉપર બંધ આપ્યું છે. બુધવારે 17 દિવસની ટોચે પહોંચ્યો છે. હાલમાં ઇન્ડેક્સ તેની 17600 પોઇન્ટના ટાર્ગેટ તેમજ ઓવરબોટ ઝોન કન્ડિશન સાથે મહત્વની નિર્ણાયક સપાટીએ ચાલી રહ્યો છે. તેમાં સુધારાની આગેકૂચ રહે તો 17600-17800 સહેલાઇથી ક્રોસ થઇ શકે. પરંતુ જો…

Read More

4 દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી નોંધાવી

અમદાવાદ, 5 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સુધારાના ટોન સાથે થયો છે. એટલું જ નહિં, છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે 2075 પોઇન્ટની રાહત રેલી પણ નોંધાવી છે. સાથે સાથે 50500 પોઇન્ટની મહત્વની પ્રતિકારક સપાટી પણ ક્રોસ કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 17555.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી…

Read More