આગામી સપ્તાહે 4 IPO યોજાશે, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ
નવી દિલ્હી: આગામી સપ્તાહે ચારથી પાંચ આઈપીઓ યોજાવાની વકી છે. જેમાં સુલા વાઇનયાર્ડ્સ અને Abans Holdingsએ આઈપીઓ તારીખ જાહેર કરી છે. બંનેનો આઈપીઓ સોમવારે ખૂલશે. સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓ દ્વારા રૂ. 960.35 કરોડ એકત્ર કરી શકે છે. અગાઉ, કંપનીની ઈશ્યૂ સાઈઝ રૂ. 1,200-1,400 કરોડ હતી, જે ઘટાડવામાં આવી છે. સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ રહેશે. જેમાં કંપનીના પ્રમોટર્સ…
