LICના લિસ્ટિંગે પહેલા તીખી તમતમતી ચટણી પીવડાવી પછી ભજિયું ખાવાનો મોકો પણ આપ્યો

બહુ ચર્ચિત એલઆઇસીનો આઇપીઓ રૂ. 949 ઇશ્યૂ પ્રાઇસ સામે બીએસઇ ખાતે રૂ. 867.20ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 872 થઇ સવારે 9.44 કલાકે રૂ. 867.20ના મથાળે રહ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઇસ સામે રૂ. 81.80 (8.62 ટકા) ડિસ્કાઉન્ટ દર્શાવે છે. કંપનીએ રિટેલ રોકાણકારોને રૂ. 904માં પોલિસી ધારકોને રૂ. 889ના ઇશ્યૂ પ્રાઇસથી શેર્સ ફાળવ્યા છે. 9.44.09 પછી આ…

Read More

નિફ્ટીની મંગળવારની રેન્જઃ 15950 રેઝિસ્ટન્સ, 15750 સપોર્ટ

તેજીવાળાઓ માટેઃ 15950 મહત્વની રેઝિસ્ટન્સ, કૂદાવે તો 16000- 16100 મંદીવાળાઓ માટેઃ 15750 મહત્વની ટેકાની સપાટી તૂટે તો 15700- 15600 સપ્તાહની શરૂઆતઃ સેન્સેક્સમાં 180 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 15800 ક્રોસ નિફ્ટીમાં ટેકનિકલી દોજી કેન્ડલ, 15735 તૂટે તો માર્કેટ ફરી નરમ થવાની દહેશત સળંગ મંદીની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત 180 પોઇન્ટની રાહત રેલી સાથે…

Read More

LIC:શું મળશે ભજિયા, મમરી કે તીખી ચટણી?!

એલઆઇસીમાં લિસ્ટિંગના આગલાં દિવસે રૂ. 19નું ડિસ્કાઉન્ટ ભજિયા કે મમરી પણ નહિં એસીડીટી કરતી લસણની ચટણીનો ટેસ્ટ….. ગાજ્યા મેહ વરસ્યા નહિં અને માવઠાએ કીચડ કર્યા જેવો ઘાટ હાલ તો એલઆઇસીના આઇપીઓના લિસ્ટિંગ પૂર્વે ગ્રે માર્કેટ પ્રિમિયમના કારણે સર્જાયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. મંગળવારે લિસ્ટેડ થવા જઇ રહેલા એલઆઇસીના આઇપીઓમાં કંપનીનો શેર સોમવારે મોડી સાંજે…

Read More

સેન્સેક્સ 52261 અને નિફ્ટી 16671ની સપાટી જાળવે તે જરૂરી

કેવી રહેશે બજારની ચાલ આગામી સપ્તાહે….. સેન્સેક્સ 52794 પોઇન્ટ અને નિફ્ટી 15671.45 પોઇન્ટની માર્ચ-2022માં બનાવેલી બોટમ તોડે તો કરેક્શન ઘેરું બનવા સાથે મંદીની ચાલ શરૂ થઇ શકે છે. તો પછી નવી ખરીદી માટે રાહ જોવી સલાહભરી ગણાય. પરંતુ જો આ લેવલને ટચ કરી ટર્ન અરાઉન્ડ થાય તો માર્કેટ ફરી સુધારાની નવી ચાલ માટે તૈયાર થઇ…

Read More

IPO: ડેલ્હીવેરીને રિટેલમાં નબળો પ્રતિસાદ, વિનસ રિટેલમાં 19 ગણો ભરાયો

એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!!….. શુક્રવારે બંધ થઇ રહેલા બે આઇપીઓ પૈકી ડેલ્હીવેરીને રિટેલ પોર્શનમાં 0.57 ગણો ભરાવા સાથે નબળો પ્રતિસાદ મળ્યો છે. જોકે,કુલ 1.63 ગણો ભરાયો છે. જેમાં ક્યૂઆઇબી 2.66 ગણો ભરાયો છે. જ્યારે વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ રિટેલમાં 19.04 ગણો ભરાવા સાથે કુલ 16.31 ગણો ભરાયો છે. એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!! ગ્રે માર્કેટમાં રૂ.10…

Read More

નિફ્ટી માટે 15700 સપોર્ટ અને 15900 રેઝિસ્ટન્સ લેવલ્સ

માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ પરંતુ માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત નિફ્ટીના વિકલી ચાર્ટ ઉપર શાર્પ પ્રાઇસ કરેક્શન પછી બેરિશ કેન્ડલ રચાયેલી છે એટલુંજ નહિં, ઘણાં લાંબા સમય પછી 16000ની નીચે બંધ આપ્યું છે. તે જોતાં ટ્રેડર્સ અને શોર્ટટર્મ ઇન્વેસ્ટર્સે 15900 પોઇન્ટની સપાટીને મજબૂત પ્રતિકારક (રેઝિસ્ટન્સ) તરીકે તેમજ 15900 પોઇન્ટ ઉપર ટ્રેન્ડ રિવર્સલ તરીકે ધ્યાનમાં રાખવી. ત્યારબાદના…

Read More

Delhivery IPO પ્રથમ દિવસે 20 ટકા ભરાયો

લોજિસ્ટિક્સ સર્વિસિઝ સ્ટાર્ટઅપ Delhiveryના આઈપીઓને પ્રથમ દિવસે રોકાણકારોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. કંપની રૂ. 462-587 પ્રાઈસ બેન્ડ પર રૂ. 5235 કરોડ એકત્ર કરવા માગે છે. જો કે, પ્રથમ દિવસે માત્ર 21 ટકા ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 30 ટકા, ક્યુઆઈબી 29 ટકા ભરાયો હતો. માર્કેટ લોટ 30 શેર્સ પર કંપની કર્મચારીઓને પ્રાઈસ બેન્ડ પર રૂ….

Read More

નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More