નિફ્ટીએ 16300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી

પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક…

Read More

IPO: Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલશે

ગુડગાંવ સ્થિત લોજિસ્ટીક સ્ટાર્ટઅપ કંપની Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલી રહ્યો છે. તા. 13 મેના રોજ બંધ થશે. દેશમાં કુલ 19300 પિન કોડ્સ છે. તેમાંથી 88 ટકા પિન કોડ્સ વાળી જગ્યા પર આ ડિલીવરી સર્વિસેજ આપે છે. કંપની રૂ. 5235 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. અગાઉ કંપનીએ રૂ. 7460 કરોડના આઇપીઓની યોજના ઘડી હતી. પરંતુ…

Read More

પ્રુડેન્ટ કોર્પોરેટનો આઇપીઓ 10મી મેએ ખુલ્યો

2003માં સ્થપાયેલી પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિ. એ ઇન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ગ્રૂપ છે. જે ટેકનોલોજી આધારીત, કોમ્પ્રીહેન્સિંવ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે. તા. 31 ડિસેમ્બર-21ની સ્થિતિ અનુસાર કંપનીની મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુશન એયુએમ રૂ. 48411.47 કરોડ રહી હતી. આઇપીઓ વેલ્યૂએશનઃ આઇપીઓની પ્રાઇસબેન્ડની અપરબેન્ડ આધઆરીત ઓફર્ડ પીઇ રેશિયો 33.9 અને માર્કેટકેપ રૂ. 2608.6…

Read More

આ દસ શેર્સમાં દમ ઘટી રહ્યો છેઃ વિદેશી બ્રોકર્સ

એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર. ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા…

Read More

સેલ ઇન મે એન્ડ ગો અવે! મેમાં – 2505 સેન્સેક્સ

નિફ્ટીએ ગુમાવી મહત્વની 16400 પોઇન્ટની ટેકાની સપાટી મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ જોવા મળ્યાં જંગી ધોવાણ ફોરેન સ્ટોક એક્સચેન્જિસ માટે ખાસ કરીને યુએસ માર્કેટ માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુક કરો અને વેકેશન માણો. જોકે, ભારતીય શેરબજારોને આ કહેવત સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહિં હોવા…

Read More

નિફ્ટી માટે 16200- 16000 સપોર્ટ અને 16500- 16700 રેઝિસ્ટન્સ

મે મહિનાની શરૂઆત SGXની નબળી થઈ હતી. જો કે, તે દિવસે નીચા સ્તરે કેટલીક ખરીદી જોઈ હતી જેણે નિફ્ટીમાં મોટા ભાગના નુકસાનને 17000ની ઉપર બંધ કરવામાં મદદ કરી હતી. બુધવારે નિફ્ટીએ 17100 પોઇન્ટની આસપાસ સુસ્ત ટોન સાથે શરૂઆત કરી હતી. જોકે, પાછળથી આરબીઆઈ દ્વારા આશ્ચર્યજનક રીતે રેપોરેટમાં વધારો કરાતાં ભારતીય શેરબજારોમાં નિરાશા ફેલાઇ હતી. જેના…

Read More

રિલાયન્સની વાર્ષિક આવકો 47 ટકા વધી, રૂ. 8 ડિવિડન્ડ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 31 માર્ચ, 2022ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષ માટે રૂ. 67845 કરોડનો ચોખ્ખો નફો 26.25 ટકા વૃદ્ધિ સાથે નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 53739 કરોડ હતો. કોન્સોલિડેટેડ કુલ આવકો 46.53 ટકા વધી રૂ. 736581 કરોડ (રૂ. 502653 કરોડ) થઈ છે. સેલ્સ એન્ડ સર્વિસિઝ રેવન્યુ 7.92 લાખ કરોડ (104.6 અબજ ડોલર) સાથે 100…

Read More

નિફ્ટી માટે 16800 અને 17000 મહત્વની પ્રતિકારક

ટેકનિકલી નિફ્ટીએ બુધવારે 16700 અને ત્યારબાદ એક તબક્કે 16600ની મહત્વની ટેકાની સપટી તોડી ત્યારે માર્કેટમાં મોટા કડાકાની દહેશત સેવાતી હતી. પરંતુ નિફ્ટીએ 16500- 16400ની મહત્વની ટેકાની સપાટીઓ જાળવી રાખી છે. તે જોતાં માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ 16500 પોઇન્ટ મહત્વનો ટેકો સાબિત થશે તેવું હાલના ટ્રેન્ડ ઉપરથી જણાય છે. ઉપરમાં જ્યાં સુધી 17000 પોઇન્ટ ક્રોસ કરે…

Read More