IPO LISTING: DCX સિસ્ટમ્સ 38% પ્રિમિયમે લિસ્ટેડ, 49% રિટર્ન

DCX સિસ્ટમ્સના શેર્સINTRADAY સ્થિતિ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 207 ખૂલ્યો રૂ. 286.25 વધી રૂ. 319.75 ઘટી રૂ. 286.25 બંધ રૂ. 308.80 સુધારો રૂ. 101.80 સુધારો (ટકા) 49.18 અમદાવાદઃ બેંગ્લુરૂ સ્થિત ઈલેક્ટ્રોનિક સબ સિસ્ટમ, અને કેબલ હાર્નેસ મેન્યુફેક્ચરર ડિસીએક્સ સિસ્ટમ્સ લિ. (DCX Systems Ltd.)ના IPO આજે 38 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટિંગ કરાવ્યા બાદ છેલ્લે 49 ટકા પ્રિમિયમ…

Read More

BANK NIFTY OUTLOOK: SUPPORT 41400- 41197, RESISTANCE 41726- 41847

NIFTY 18028 BANK NIFTY 41604 IN FOCUS S-1 17964 S-1 41400 ESCORTS S-2 17900 S-2 41197 KOTAKBANK R-1 18098 R-1 41726 MUTHUTFIN R-2 18167 R-2 41847 TATASTEEL ગુરુવારે નિફ્ટીએ 129 પોઇન્ટ્સના ઘટાડા સાથે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. નિફ્ટીએ 18000 પોઇન્ટની સપાટી તો જાળવી છે. પરંતુ મહત્વનો 18200 પોઇન્ટનો સપોર્ટ ગુમાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More

PRIMERY MARKETમાં શૂષ્ક માહોલ રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ

આર્કિયનનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, ફાઇવસ્ટાર બિઝનેસ ફાઇનાન્સ અને કેઇન્સના IPOમાં રિટેલ રોકાણકારોનો રસ ઘટ્યો અમદાવાદઃ અતિની ગતિ નહિં…. કહેવાત અનુસાર પ્રાઇમરી માર્કેટમાં ઇશ્યૂઓની વણધાર અને ધાર્યા કરતાં ઊંચા પ્રિમિયમ સાથે આવી રહેલા IPOના કારણે રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે. બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં પણ ટોન સુસ્તી તેમજ થોભો અને રાહ જુઓનો જોવા મળી…

Read More

NIFTY 18200ની સપાટી જાળવવામાં નિષ્ફળ SENSEXની “ચારસો-વીસી”

અમદાવાદઃ તા. 7 નવેમ્બરના રોજ ઇન્ટ્રા-ડે 61401 પોઇન્ટની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યો ત્યારે businessgujarat.in તરફથી સાવચેતીનો સૂર વ્યક્ત કરાયો હતો. કે, માર્કેટ ધીરે ધીરે તેની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે તે પહેલાં સંખ્યાબંધ આરોહ- અવરોહ જોવા મળશે. પરંતુ રોકાણકારોએ પોર્ટફોલિયો હોલ્ડ કરી રાખવો. તા. 7 નવેમ્બરની મન્થલી ટોચથી સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. દરમિયાનમાં…

Read More

કીસ્ટોન રિયાલ્ટર્સનો IPO તા. 14 નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 514- 541

Keystone Realtors IPOની મહત્વની વિગતો ઇશ્યૂ ખૂલશે 14 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 16 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 514- 541 ઇશ્યૂ સાઇઝ કુલ રૂ. 635 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 560 કરોડ ઓફર ફોર સેલ રૂ. 75 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદઃ રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન, ડેવલોપમેન્ટ, રિડેવલોપમેન્ટ સહિતની એક્ટિવિટી સાથે સંકળાયેલી અને 1995માં સ્થપાયેલી કીસ્ટોન…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18084- 18011, RESISTANCE 18263- 18369

NIFTY 18157 BANK NIFTY 41783 IN FOCUS S-1 18084 S-1 41651 HEROMOTO S-2 18011 S-2 41519 APOLLOTYRE R-1 18263 R-1 41932 BPCL R-2 18369 R-2 42081 CIPLA બુધવારે મજબૂત શરૂઆત બાદ નિફ્ટીમાં નેગેટિવ ચાલ શરૂ થઇ હતી. જેમાં નિફ્ટી 18296 પોઇન્ટથી 18170 પોઇન્ટના સબલેવલ સુધી ઘટ્યો હતો. છેલ્લે 46 પોઇન્ટના ઘટાડા સાથે 18157 પોઇન્ટ બંધ…

Read More

IPO: રિટેલ પોર્શનમાં આર્કિયન કેમિકલ 95 ટકા, 5 સ્ટાર બિઝનેસ 3 ટકા ભરાયો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે આઇપીઓની સંખ્યાનો પ્રવાહ વધી રહ્યો છે. તેમ તેમ ઇન્વસ્ટર્સના નાણાનો ફ્લો ઘટી રહ્યો હોવાનું જણાય છે. પ્રાઈમરી માર્કેટમાં આજે બે આઈપીઓ ખૂલ્યા છે તે પૈકી દક્ષિણ ભારતની એક એનબીએફસી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ આઈપીઓ માર્કેટમાંથી રૂ. 3422 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. જો કે, પ્રથમ દિવસે બંને આઈપીઓને…

Read More