અમદાવાદઃ સાંકડી વઘઘટ અને ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સની સુસ્તી વચ્ચે ભારતીય શેરબજારો અનિર્ણાયક દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. જેમાં માર્કેટબ્રેડ્થ તો પોઝિટિવ છે. પરંતુ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી- ખરડાયેલું અને થોભો અને રાહ જૂઓની નીતિ વાળું બની રહ્યું છે. બુધવારે નિફ્ટી 41 પોઇન્ટના ઘટાડા સાથે 17619 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો 17587 પોઇન્ટની 200 દિવસીય એસએમએ વાયોલેટ થયા પછી માર્કેટમાં 17450 પોઇન્ટ તરફથી ગતિ 17350 પોઇન્ટ સુધી લઇ જઇ શકે છે. પરંતુ જો કોઇ સારાં કારણોસર સુધારો શરૂ થાય તો 17800- 17850નો ઝોન ઝડપથી જોવા મળી શકે.

NIFTY17619BANK NIFTY42154IN FOCUS
S117577S142004ENGINEERSIN (B)
S217535S241854TATA STEEL (B)
R117663R142322KOTAK BANK (B)
R217708R242490LT (S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 42004- 41854, RESISTANCE 42322- 42490

બુધવારે બેન્ક નિફ્ટી પણ 111 પોઇન્ટના લોસ સાથે 42154 પોઇન્ટ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. ટેકનિકલી બેન્ક નિફ્ટી41800- 41600 પોઇન્ટ્સની મજબૂત ટેકાની સપાટીઓ ધરાવે છે. પરંતુ તે તૂટે તો 41500 સુધી ઘટી શકે. ઉપરમાં 42004 ક્રોસ થાય તો 42322 અને 42490 પોઇન્ટ સહેલાઇથી ક્રોસ થઇ શકે તેવી શક્યતા છે.

STOCK IN FOCUS

Engineers India (CMP 78)

ENGR is a beneficiary of a negative working capital cycle, robust business model and strong track record in consultancy of complex/high-value projects. Considering its asset-light business model, strong clientele base, foray into newer segments and healthy execution track record, we have our BUY rating on ENGR, with a SOTP-based revised Target Price of Rs110.

Intraday Picks

TATASTEEL (PREVIOUS CLOSE: RS108) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs107-108 for the target of Rs111 with a strict stop loss of Rs106.

KOTAKBANK (PREVIOUS CLOSE: RS1885) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1865- 1880 for the target of Rs1919 with a strict stop loss of Rs1845.

LT (PREVIOUS CLOSE: RS2220) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs2235- 2250 for the target of Rs2176 with a strict stop loss of Rs2265

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)