સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના

મુંબઈ, તા. 24 નવેમ્બરઃ શેરબજાર નિયામક સેબી (SEBI)એ સોમવારે તમામ રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ અને બજારના સહભાગીઓને આગામી આઈપીઓ (IPO)ના ‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ (GMP)ના આંકડા પ્રકાશિત કરવાનું તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. વેબસાઈટ, ઈમેલ, એસએમએસ અને સોશિયલ મીડિયા સહિતના કોઈપણ માધ્યમ દ્વારા જીએમપી દર્શાવવા કે ફેલાવવા પર રોક લગાવવા જણાવાયું છે. સેબીએ રોકાણકારોને પણ ચેતવણી આપી…

Read More