સેબીએ બ્રોકરોને ગ્રાહકોના ભંડોળ પર બેંક ગેરંટી લેવા પર પ્રતિબંધ મૂક્યો

અમદાવાદ, 26 એપ્રિલઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સ્ટોક બ્રોકર્સને ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલમાં, સ્ટોક બ્રોકર્સ અને ક્લીયરિંગ સભ્યો ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકે છે જે બદલામાં વધુ રકમ માટે ક્લિયરિંગ કોર્પોરેશનોને બેંક ગેરંટી આપે છે. આ ગર્ભિત લાભ બજાર અને ખાસ કરીને ક્લાયન્ટના…

Read More

ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે 12.21 ગણો ભરાયો

અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. કંપની રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર IPO માર્કેટમાંથી રૂ. 154.98 કરોડ એકત્ર કરવા માગે છે. શેર એલોટમેન્ટ…

Read More

Global Surfacesનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO બીજા દિવસે ફુલ્લી 1.10 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ રૂ. 155 કરોડના IPO સામે 1.46 ગણી અર્થાત રૂ. 226.2 કરોડની અરજી કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.66 ગણો ભરાયો હતો. જો કે, ક્યુઆઈબી પોર્શન માત્ર 4 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો….

Read More

દિવગી ટોર્કટ્રાન્સફર્સ (DIVGIITTS)નો IPO 2 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 2023માં લિસ્ટેડ ત્રણેય IPOમાં થઇ છે કમાણી

અમદાવાદ, 14 માર્ચઃ ભારતીય શેરબજારોમાં મોટાપાયે ઉથલ-પાથલ વચ્ચે ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ ત્રણેય IPOમાં પોઝીટિવ રિટર્ન મળી રહ્યું છે. ખાસ કરીને માર્ચમાં જોવા મળેલા હેવી કરેક્શન વચ્ચે પણ મંગળવારે લિસ્ટેડ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems) બીએસઈ ખાતે 1.69 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો હતો. રૂ. 590ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 600ના સ્તરે લિસ્ટેડ થયા બાદ…

Read More

Tata Technologiesએ IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 10 માર્ચઃ તાતા ગ્રૂપની તાતા ટેક્નોલોજીસે આઈપીઓ (Tata Technologies IPO) લાવવા માટે બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ સબમિટ કર્યા છે. આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. આ IPO અંતર્ગત તાતા ટેક્નોલોજીસની પ્રમોટર કંપની ટાટા મોટર્સ અને અન્ય બે વર્તમાન શેરધારકો શેર ઓફર કરશે. ટાટા મોટર્સે આ અંગે જણાવ્યું હતું…

Read More

સેબી દ્વારા નિયુક્ત ક્વોલિફાઇડ સ્ટોક બ્રોકર્સ (QSB)ની યાદી જાહેર

અમદાવાદ, 5 માર્ચઃ કેટલાંક ચોક્કસ સ્ટોક બ્રોકર્સએ તેમની સાઇઝ, તેમનાં ટ્રેડિંગ વોલ્યુમ્સ અને તેમના દ્વારા સંચાલિત તેમના ક્લાયન્ટ્સના ફંડની રકમ જેવા વિવિધ પરિબળોને કારણે ભારતીય સીક્યોરિટીઝ બજારમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે, જેના પગલે થોડાં સ્ટોક બ્રોકર્સ વચ્ચે મહત્તમ કામગીરી કેન્દ્રિત થઈ છે. આ પ્રકારના સ્ટોક બ્રોકર્સ સાથે સંબંધિત નીતિનિયમોના પાલન અને તેમના કામગીરીના નિરીક્ષણની…

Read More

NSEને WTI ક્રૂડ એન્ડ નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ માટે મંજૂરી

મુંબઇ, 2 માર્ચઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ) ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ શરૂ કરવા સેબી પાસેથી મંજૂરી મળી છે. NSEએ સીએમઇ ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ સમજૂતી કરી છે, જે NSEને એના પ્લેટફોર્મ પર રુપીમાં અંકિત NYMEX WTI ક્રૂડ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (હેનરી હબ)…

Read More

2023: મેઇન બોર્ડમાં માત્ર બે જ IPOનું પોઝિટિવ લિસ્ટિંગ/ રિટર્ન

MAIDEN OVER: મેઇન બોર્ડ ખાતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એકપણ આઇપીઓ સિવાય વિદાય અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટને પણ સેકન્ડરી માર્કેટની મંદીનો માહોલ નડી રહ્યો હોય તેમ ચાલુ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ બન્ને મહિના એકપણ આઇપીઓ સિવાય કોરા વિદાય લઇ રહ્યા છે. જોકે, વર્ષની શરૂઆતમાં લિસ્ટેડ બે આઇપીઓમાં રોકાણકારોને થોડું ઘણું રિટર્ન મળી રહ્યું છે તે…

Read More