સેનોરેસ ફાર્માએ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી નોંધાવી
2025-11-07
અમદાવાદ, 07 નવેમ્બર: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિમાં મજબૂતીનો માર્ગ જાળવી રાખીને નિયમન કરાયેલા, ઉભરતા અને બ્રાન્ડેડ જેનેરિક્સ સેગમેન્ટમાં મજબૂત નાણાંકીય અને ઓપરેશનલ પરિણામો આપ્યાં છે. સંશોધન-સંચાલિત આ ફાર્માસ્યુટિકલ કંપની, સ્પેશિયાલિટી અને કોમ્પ્લેક્સ જેનેરિક્સ તૈયાર કરવા બદલ ખ્યાતિ ધરાવે છે. કંપનીએ 30 સપ્ટેમ્બર 2025ના રોજContinue Reading

