માર્કેટ લેન્સઃ NIFTY માટે 23800 મહત્વનો સપોર્ટ અને 24000- 24200 મહત્વના રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની સલાહ
NIFTY 24,000-24,100 ઝોન તરફ પાછા ઉછળવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ સંભવિત રિબાઉન્ડની ટકાઉપણું આગળ જતાં જોવાનું મુખ્ય પરિબળ રહેશે. જોકે, 23,800નું લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો સેવી રહ્યા છે. તેઓ સલાહ આપી રહ્યા છે કે, સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે જ હાલના તબક્કે આગળ…
