MCX Gold Silver: સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,701 અને ચાંદીમાં રૂ.445નો ઉછાળો
2024-02-03
મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,979 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, અંતે રૂ.1,701ના ઉછાળા સાથે રૂ.63,665ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરીContinue Reading

