દર 2 ગોલ્ડ લોન લેનારામાંથી એકે 12 માસમાં બીજી ગોલ્ડ લોન લીધી
મુંબઈ, ભારત, 7 નવેમ્બર, 2026: ભારતમાં ગોલ્ડ લોનનું બજાર 2026માં સતત વિસ્તર્યું હતું. ઓગસ્ટ 2026 સુધીમાં આ ક્ષેત્રમાં બાકી લોનની કુલ રકમ રૂ. 22.5 લાખ કરોડે પહોંચી હતી, જે ઓગસ્ટ 2023માં નોંધાયેલી રકમ કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. ઓગસ્ટ 2026 સુધીમાં સક્રિય ગોલ્ડ લોન લેનારાઓની સંખ્યા 5.5 કરોડ હતી, જે ભારતમાં સક્રિય ક્રેડિટ ધરાવતા…
