સ્માર્ટફોન સસ્તા થશે! મોબાઈલ ફોન પાર્ટ્સ પર આયાત ડ્યૂટી ઘટાડી 10 ટકા કરી

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વપરાતા કોમ્પોનન્ટ્સ પર લાગૂ આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 10 ટકા કરી છે. આ કોમ્પોનન્ટ્સમાં બેટરી એન્ક્લોઝર, પ્રાઈમરી લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલના મિશ્રણમાંથી બનેલા વિવિધ મિકેનિકલ કોમ્પોનન્ટ્સ, સિમ સોકેટ સમાવિષ્ટ છે. તાજેતરના ઘટાડાથી મેન્યુફેક્ચરિંગ તેમજ નિકાસના સંદર્ભમાં સેક્ટરને ફાયદો થવાની અપેક્ષા છે. પ્રીમિયમ સ્માર્ટફોનના…

Read More