IPO Return Fall: 2024માં લિસ્ટેડ 20 IPOમાં રોકાણકારોની મૂડી 20% ઘટી

અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે…

Read More

SME IPO This Week: એસએસઈ સેગમેન્ટના સાત આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે, 2 IPO ખૂલશે

અમદાવાદ, 16 માર્ચઃ આ સપ્તાહે એસએમઈ સેગમેન્ટના સાત આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. જ્યારે બે નવા આઈપીઓ લોન્ચ થશે. વિશ્વાસ એગ્રી સીડ્સ રૂ. 25.80 કરોડ અને Chatha Foods રૂ. 34 કરોડનો આઈપીઓ ઈશ્યૂ લાવી રહી છે. ગત સપ્તાહે સાત આઈપીઓ યોજાયા હતા. જેમાંથી કેપી ગ્રીન અને ઈન્ફુઝ સોલ્યુશન્સ, અને એન્સેર કોમ્યુનિકેશન્સનો ઈશ્યૂ 19 માર્ચે બંધ થશે. અને…

Read More

શિવાલિક પાવર કંટ્રોલે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 માર્ચ : ઇલેક્ટ્રોનિક પેનલ મેન્યુફેક્ચરર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64.32 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.  ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર: કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન…

Read More

રુંગટા ગ્રીનટેકે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ,15 માર્ચ:  રિસાઇકલ્ડ અને વર્જિંન પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ઉત્પાદક રુંગટા ગ્રીનટેક લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 38 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને…

Read More

Upcoming SME IPO: આગામી સપ્તાહે પાંચ IPO ખૂલશે, SME સેગમેન્ટનો સૌથી મોટો રૂ. 189 કરોડનો ઈશ્યૂ 15 માર્ચે

અમદાવાદ, 10 માર્ચઃ SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 11થી 15 માર્ચ દરમિયાન કુલ રાંચ આઈપીઓ લોન્ચ થવાના છે. આ પાંચ આઈપીઓ માર્કેટમાંથી કુલ 296.98 રોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં અત્યારસુધીનો સૌથી મોટો એસએમઈ આઈપીઓ કેપી ગ્રી એન્જિનિયરિંગ લિમિટેડ પણ 15 માર્ચે ખૂલી રહ્યો છે. કેપી ગ્રીન એસએમઈ આઈપીઓ હેઠલ રૂ. 189.50 કરોડનું ફંડ…

Read More

સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 SME IPOની એન્ટ્રી, ગોપાલ સ્નેક્સનો આકર્ષક IPO

અમદાવાદ, 5 માર્ચઃ સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તે પૈકી રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ…

Read More

Next Week IPO: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં છ આઈપીઓ ખૂલશે, જાણો શું છે પ્રાઈસ બેન્ડ અને ઈશ્યૂ સાઈઝ

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં 2 અને એસએમઈ સેગમેન્ટમાં 3 આઈપીઓ ખૂલી રહ્યા છે. વધુમાં ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) 28 ફેબ્રુઆરીએ ખૂલશે. એક્સિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 27થી 29 ફેબ્રુઆરી સુધી યોજાશે. ગ્રે માર્કેટમાં તમામ છ ઈશ્યૂ માટે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગઈકાલે બંધ થયેલ જુનિપર હોટલ્સનો આઈપીઓ…

Read More

2024: લિસ્ટેડ 26માંથી 24 SME IPOમાં પોઝિટિવ રિટર્ન

એસએમઇ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ company Listed IssuePrice CurrentPrice Profit/Loss Gabriel PetStraps Feb7 101 120.75 19.55% HarshdeepHortico Feb5 45 60.03 33.4% MegathermInduction Feb5 108 229.15 112% Mayank CattleFood Feb5 108 117.15 8.5% DelaPlex Feb2 192 308.2 60.5% FoneboxRetail Feb2 70 180.1 157.3% DocmodeHealthTech. Feb2 79 155.05 96% BriskTechno. Jan31 156 164.8 5.6% AddictiveLearning Jan30…

Read More