173 શેરમાં ખોટી માંગ ઊભી કરવા બદલ પટેલ વેલ્થ એડવાઈઝર્સ પર સેબીનો પ્રતિબંધ
મુંબઇ, 29 એપ્રિલઃ શેરોમાં સ્પૂફિંગ એટલે કે એક પ્રકારનો સટ્ટો કરવા બદલ અને ગેરકાયદેસર રીતે કમાણી કરેલા રૂ. 3.22 કરોડ જમા કરાવવાનો સેબીએ પટેલ વેલ્થ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (PWAPL) નામના આ બ્રોકર પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના ડિરેક્ટર્સને પણ સિક્યુરિટીઝ માર્કેટમાં કોઈ કામગીરી કરવા પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ બ્રોકરે 173 સ્ટોક્સમાં…
