સ્પ્રાઇટ એગ્રોનો રૂ.44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂનથી ખૂલશે
2024-06-24
અમદાવાદ, 24 જૂન: કૃષિ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ગ્રીન હાઉસ ટેક્નોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત સ્પ્રાઇટ એગ્રો લિમિટેડના રૂ. 44.87 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 જૂન, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે. આ ઇશ્યૂ થકી એકત્રિત થયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ફંડ પૂરુંContinue Reading

