Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More

SME IPO: KP Greenના આઈપીઓમાં લિસ્ટિંગ સમયે રોકાણકારોને સૌથી વધુ 46 ટકા રિટર્ન, અન્ય બેમાં નજીવુ પ્રીમિયમ

અમદાવાદ, 22 માર્ચઃ એસએમઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓએ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવનાર કેપી ગ્રીનના આઈપીઓમાં રોકાણકારોને સૌથી વધુ 45.83 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્સર કોમ્યુનિકેશન્સે શેરદીઠ રૂ. 4નો નફો આપ્યો છે. Enfuse Solutionsએ 19.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ એસએમઈ ખાતે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.એ આજે…

Read More

IPO Listing: ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ 11 ટકા પ્રીમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 21 માર્ચઃ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ આજે બીએસઈ ખાતે 11.11 ટકા પ્રીમિયમે રૂ. 795ના સ્તરે લિસ્ટેડ થયો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 715 છે. જો કે, બાદમાં શેર ઘટી 740ની રેકોર્ડ બોટમે પહોંચ્યા બાદ 11.43 વાગ્યે 5.12 ટકા પ્રીમિયમે 751.60ના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4…

Read More

SME IPO Listing: AVP Infracon IPO 5 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, 5 ટકા લોઅર સર્કિટ વાગી

અમદાવાદ, 20 માર્ચઃ એવીપી ઈન્ફ્રાકોનના એસએમઈ આઈપીઓએ આજે 5 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 5 ટકા લોઅર સર્કિટ વાગી હતી. એનએસઈ એસએમઈ ખાતે રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 79ના સ્તરે લિસ્ટેડ થયા બાદ ઘટી 75.05નુ સ્તર નોંધાવ્યુ હતું. શેરબજારની વોલેટિલિટી અને કરેક્શનના માહોલના પગલે એવીપી ઈન્ફ્રાકોન લિસ્ટિંગ સમયે મબલક રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો….

Read More

Stock Market Crash: સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો, SME IPO સિવાય તમામ ઈન્ડેક્સ 3 ટકા સુધી તૂટ્યા

અમદાવાદ, 19 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગના પગલે આજે સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી 22000નું લેવલ તોડ્યુ છે. એનએસઈ નિફ્ટી 238.25 પોઈન્ટ તૂટી 21817.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 736.37 પોઈન્ટ તૂટી 72012.05ની સપાટીએ બંધ રહ્યો હતો. 17 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરોમાં વધારો કરવાના BoJના નિર્ણયને પગલે, એશિયન બજારોમાં ઘટાડાની અસર…

Read More

IPO Listing: પોપ્યુલર વ્હિકલ્સનો આઈપીઓ 1 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, શું શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચવા?

અમદાવાદ, 19 માર્ચઃ પ્રાઈમરી માર્કેટનો સતત ચોથો આઈપીઓ આજે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. પોપ્યુલર વ્હિકલ્સે બીએસઈ ખાતે આજે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1.02 ટકા ડિસ્કાઉન્ટે 292ના સર્વોચ્ચ સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. 12.18 વાગ્યે શેર 5.56 ટકા ઘટાડે 278.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 262.90 થયો હતો. પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિમિટેડે (Popular Vehicles…

Read More