Stocks Today: Adani Group પર ફરી સંકટનું વાદળ, શેરો 5 ટકા સુધી તૂટ્યા

અમદાવાદ, 18 માર્ચઃ બ્લૂમબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગે રિપોર્ટ જારી કર્યો છે કે, અમેરિકી સરકારે જોડાણ માટે લાંચ આપવામાં આવી હોવાના શંકાના આધારે તપાસ હાથ ધરી છે. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 4.99% તૂટ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ અદાણી વિલમર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી,…

Read More

SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે

અમદાવાદ, 18 માર્ચઃ  મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં…

Read More

Coforge બોર્ડે યુએસમાં IPO પાછો ખેંચ્યો અને સંભવિત ક્યુઆઈપી દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 18 માર્ચઃ આઇટી સેવા કંપની કોફોર્જના બોર્ડે રૂ. 3,200 કરોડ સુધી એકત્ર કરવા માટે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝના સંભવિત ઇશ્યુને લીલી ઝંડી આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં $750 મિલિયન ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) માટેની યોજનાઓ પાછી ખેંચી લેવાના કંપનીના પગલાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ 16 માર્ચના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું…

Read More

Stock To Watch: Yes Bankનો શેર આજે 8% ઉછળ્યો, જાણો શું છે કારણ

અમદાવાદ 14 માર્ચઃ યસ બેન્કનો શેર આજે 8 ટકાથી વધુ ઉછળી 22.65ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 12.10 વાગ્યે 7.73 ટકા ઉછાળા સાથે 22.58 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે છેલ્લા ઘણા દિવસથી ઘટાડા બાદ આજે 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. 9 ફેબ્રુઆરી, 2024ના રોજ યસ બેન્કનો શેર 32.81ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ…

Read More

IPO Listing: પ્રાઈમરી માર્કેટમાં સતત ત્રીજા આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, Gopal Snacks IPOનું 13 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

અમદાવાદ, 14 માર્ચઃ સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટના સતત ત્રીજા આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવ્યું છે. આરકે સ્વામી, જેજી કેમિકલ્સ બાદ આજે ગોપાલ સ્નેક્સના આઈપીઓએ 12.72 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 401ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 350ના સ્તરે લિસ્ટેડ થયા બાદ તુરંત ઘટી 342ની બોટમ નોંધાવી હતી. જો…

Read More

SME શેરો અને SME IPOમાં ધૂમ સટ્ટાખોરી, અટકાવવા સેબી આ પગલાં લેશે, SME IPO INDEX 3 ટકા તૂટ્યો

અમદાવાદ, 11 માર્ચઃ એસએમઈ શેરો અને એસએમઈ આઈપીઓમાં મોટાપાયે સટ્ટો રમાઈ રહ્યો હોવાની વાત માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વીકારી છે. સેબીના બુચના આ નિવેદન સાથે જ આજે એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. એસએમઈ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી. સેબી આઈપીઓ અને શેરોના ભાવમાં હેરાફેરીના અહેવાલો પર કામ કરી રહી છે. તેમજ IPO…

Read More