સેન્સેક્સ-નિફ્ટી આજે રેકોર્ડ ટોચ નોંધાવે તેવી તીવ્ર શક્યતા

અમદાવાદ, તા. 27: વૈશ્વિક શેરબજારોમાં ઉછાળાના પગલે આજે ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી શકે છે. એશિયન બજારો આજે ગ્રીન ઝોનમાં ખૂલ્યા છે. ગિફ્ટ નિફ્ટીએ પણ સકારાત્મક શરૂઆત કરી છે. જે 66 પોઈન્ટના ઉછાળા સાથે 26447 પર ટ્રેડ થઈ રહ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની અપેક્ષા વધતાં ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક…

Read More

Adani Group Stocks hit: અદાણી ગ્રુપના શેરોમાં તેજી, એન્ટરપ્રાઈઝિસનો શેર 50 ટકા વધવાની વકી

ADANI ENTERPRISES 3,062.00 5.79% ADANI POWER 569.60 5.00% ADANI PORTS & SEZ 1,194.00 4.13% ADANI ENERGY 1,099.50 3.70% ADANI TOTAL GAS 1,034.00 3.05% ADANI GREEN ENERGY 1,715.00 3.03% ADANI WILMAR 359.65 2.44% AMBUJA CEMENT 573.00 2.23% ACC 2,500.00 0.90% NDTV 277.50 -0.11% અમદાવાદ, 29 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપના શેરો ફરી પાછા લાઈમલાઈટમાં આવ્યા છે. હિન્ડેનબર્ગના રિપોર્ટના…

Read More

Stock Watch: HDFC Bankનો શેર આજે વધુ 4 ટકા સુધી તૂટી વાર્ષિક તળિયાની નજીક પહોંચ્યો

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયા બાદ આજે વધુ 3 ટકા…

Read More

ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણ વધ્યું, ગ્રોથની સંભાવનાઓ સાથે બેન્કિંગ સ્ટોક્સમાં તેજી આવશે

અમદાવાદ, 19 ડિસેમ્બરઃ ભારતીય બેન્કોની મજબૂત બેલેન્સશીટ્સ તેમજ એનપીએમાં સુધારોએ ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથની સંભાવના વધારી છે. જેના પગલે વિદેશી રાકમકારોએ પણ સરકારી અને ખાનગી બેન્કોમાં રોકાણ વધાર્યુ છે. HDFC બેન્કમાં FPI હિસ્સો ડિસેમ્બર 2022માં 32.08 ટકાથી વધીને 52.11 ટકા થયો હતો, બેન્કોના રોકાણકારોની રજૂઆત અને સ્ટોક એક્સચેન્જોમાંથી પ્રાપ્ત ડેટા મુજબ, જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs)માં, બેન્ક ઓફ…

Read More

Sensexએ 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થયાં, જાણો આગામી રણનીતિ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ તમામ પોઝિટીવ પરિબળોના પગલે શેરબજાર આજે તેજીના મૂડ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 70057.83 અને નિફ્ટી 21,026.10 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, સેન્સેક્સે 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે જ માર્કેટમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. સેન્સેક્સ થોડી જ ક્ષણોમાં તેની ઓલટાઈમ હાઈથી 263.33 પોઈન્ટ ઘટ્યો હતો. 11 વાગ્યે…

Read More

SEBIએ એસએમઈ શેરોની તેજી મામલે સ્પેક્યુલેશનની તપાસ શરૂ કરી

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોને ગઈકાલે મોડી સાંજે અમુક ફેરફારોને આધિન હાલના શોર્ટ ટર્મ ASM અને TFT ફ્રેમવર્ક હેઠળ એસએમઈ શેરોને આવરી લેવાની સૂચના આપી હતી. એસએમઈ શેરોના ભાવમાં સતત વધારો સટ્ટાકીય તત્વોનું પ્રમાણ વધ્યું હોવાની શંકાને વધુ ઘેરી બનાવે છે. જેને ધ્યાનમાં રાખતાં સેબીએ આકરૂ વલણ અપનાવ્યું છે. આ નિયમો એવા શેરોની…

Read More

સતત ડિવિડન્ડ આપતાં 10 PSU શેરોમાં રેકોર્ડ તેજી, 3 માસમાં 50 ટકાથી વધુ ઉછાળો

અમદાવાદ સ્થાનિક શેરબજારોના ઓગસ્ટમાં ઓવરઓલ નેગેટીવ પર્ફોર્મન્સ વચ્ચે સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. ગઈકાલે S&P BSE PSU ઈન્ડેક્સમાં સામેલ 40 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. જેમાં ભેલ, આઈઆરએફસી, ઓએનજીસી, ઈર્કોન, એનએલસી ઈન્ડિયા, પાવરગ્રીડ, સહિતના શેરો સામેલ છે. વાર્ષિક ધોરણે સતત ડિવિડન્ડ જારી કરતી આ દસ પીએસયુ શેરો છેલ્લા 3 માસમાં 100 ટકા સુધી…

Read More