સેન્સેક્સમાં 424 પોઇન્ટના સુધારા સાથે નાણાકીય વર્ષ 2022-23ની બેલેન્શીટ ક્લોઝ

સેન્સેક્સે છેલ્લા દિવસે વાર્ષિક સુધારાની ચાલ જાળવીને બાજી સુધારી લીધી સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું આઇટી ઇન્ડેક્સનું જે 7924 પોઇન્ટ તૂટ્યો સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ જોવા મળી નેગેટિવ ચાલ ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટરમાં રહી જમાવટ અમદાવાદ, 31 માર્ચઃ 1 ડિસેમ્બર-22ના રોજ સેન્સેક્સે 63,583.07 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સર કરી ત્યારે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ…

Read More

Last day of FY2022/23: 16800 key support, 17343 key resistance for Nifty

નાણાકીય વર્ષનો છેલ્લો દિવસઃ નિફ્ટી માટે 16800 મહત્વનો સપોર્ટ, 17343 મહત્વની રેઝિસ્ટન્સ Ahmedabad, 31 march: On Wednesday, the benchmark BSE Sensex closed 346 points higher at 57,960, and the Nifty ended 129 points higher at 17,080. On Wednesday, after flat opening, Nifty traded above 17,000 after making a day low of 16,940.40 in the morning…

Read More

સેન્સેક્સમાં 571 પોઇન્ટના લોસ સાથે ફાઇનાન્સિયલ યરની વિદાય

SENSEX CLOSES FINANCIAL YEAR WIRH 571 POINTS LOSS FINACIAL YEAR 2022-23: ઓલટાઇમ હાઇથી સેન્સેક્સે 5623 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું અમદાવાદ, 29 માર્ચઃ સેન્સેક્સ વર્ષ દરમિયાન 63583 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી અને 50921 પોઇન્ટની વર્ષની નીચી સપાટી વચ્ચે રમવા સાથે 12662 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 57900 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવવામાં રહ્યો સફળ. આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિતના સેક્ટર્સમાં જોવા મળેલી…

Read More

નિફ્ટી માટે હવે 16900 અથવા 17200 મહત્વના ટર્નિંગ પોઇન્ટ્સ જે બાજુ ચાલશે તે બાજુ દોડશે….

અમદાવાદ, 29 માર્ચઃ બેન્ચમાર્ક નિફ્ટી 16900- 17200ની રેન્જની ઘેરાબંધીમાં ઘેરાયો છે. છેલ્લા 101-5 દિવસથી માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાઇ ચૂક્યા છે. મોટાભાગનો માર્કેટ વર્ગ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ સૂચવી રહ્યા છે કે, જેટલો લાંબો સમય માર્કેટમાં આ રીતે સુસ્તી રહે તેટલી મજબૂત મંદી/ તેજી તરફી ચાલ જોવા મળી…

Read More

શેરબજારોમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી જાણે ચણા-મમરાની દુકાન જેવી!! સેન્સેક્સમાં માત્ર 300 પોઇન્ટ પ્લસ માઇનસની ચાલ

અમદાવાદઃ શેરબજારોમાંથી ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી મંદ પડી રહ્યા છે. સેન્સેક્સમાં આજે 300 પોઇન્ટ પ્લસ અને 200 પોઇન્ટ માઇનસની સ્થિત વચ્ચે સામાન્ય રોકાણકાર વર્ગ બિચારો મોં વકાસીને તેને ટીપ્સમાં અપાવેલા શેર્સના ભાવ વધે તો છૂટા થવાની રાહ જોઇ રહ્યો છે. તો ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સ ખાનગી ધોરણે પ્રત્યેક ઘટાડે ધીમું વેલ્યૂ બાઇંગ શરૂ કરી…

Read More

મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં ફેન્સી અને ફાઇનાન્સિયલ ક્રાઇસિસના કારણે શેરબજારોમાં સુસ્તી: NIFTY OUTLOOK: SUPPORT 16908- 16826, RESISTANCE 17078- 17171

સંકડાયેલી વધઘટ અને વોલ્યૂમ તેમજ મંદીમય વાતાવરણ વચ્ચે નિફ્ટી 16900 નીચે પણ ઉતરી શકે અમદાવાદઃ ભારતીય શેરબજારોની સાપ્તાહિક શરૂઆત સુધારા સાથે થઇ હતી. પરંતુ સુધારો લાંબુ ટકી શક્યો નહિં. મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં ફેન્સી અને ફાઇનાન્સિયલ ક્રાઇસિસના કારણે શેરબજારોમાં સુસ્તીનો માહોલ સર્જાયેલો છે. સેન્સેક્સની 63000+ અને નિફ્ટીની 19000+ સપાટી પછી માહોલ અચાનક ટર્નડાઉન જઇ રહ્યો હોય…

Read More

સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 463 પોઇન્ટની નરમાઇ

નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વધુ એકવાર ગુમાવી અમદાવાદઃ વિતેલા સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે 57773 પોઇન્ટની સપાટીએ થયા બાદ સેન્સેક્સે મંગળ અને બુધવારે સુધારામાં 58419 પોઇન્ટની ઇન્ટ્રા-વીક ટોચ નોંધાવી હતી. સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે 1334 પોઇન્ટની વધઘટ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સતત ઘટાડામાં શુક્રવારે 57527 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે એક દિવસીય 398.18 પોઇન્ટનો ઘટાડો…

Read More

નિફ્ટી માટે 17500 પણ ક્રોસ કરવાનું કઠિન સાબિત થઇ રહ્યું છે… 16900 તોડે નહિં તે જોવું… NIFTY OUTLOOK: SUPPORT 17013- 16949, RESISTANCE 17173- 17269

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50એ સ્માર્ટ રિકવરી નોંધાવ્યા બાદ ફરી પાછો મંદીનો રાગ આલાપવાનું શરૂ કરતાં છેલ્લે 75 પોઇન્ટના લોસ સાથે 17077 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ફેડ વ્યાજદર, હિન્ડનબર્ગનો વધુ એક અહેવાલ, અમેરીકાની બેડ બેન્ક્સ, સહિતના સંખ્યાબંધ નકારાત્મક કારણો માર્કેટને મૂંઝવી રહ્યા છે. ટેકનિકલી જોઇએ તો હવે નિફ્ટી માટે 17500ની…

Read More