અમદાવાદ, 29 માર્ચઃ બેન્ચમાર્ક નિફ્ટી 16900- 17200ની રેન્જની ઘેરાબંધીમાં ઘેરાયો છે. છેલ્લા 101-5 દિવસથી માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાઇ ચૂક્યા છે. મોટાભાગનો માર્કેટ વર્ગ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ સૂચવી રહ્યા છે કે, જેટલો લાંબો સમય માર્કેટમાં આ રીતે સુસ્તી રહે તેટલી મજબૂત મંદી/ તેજી તરફી ચાલ જોવા મળી શકે.

દીવાળી પીક, હોલી પીક, ન્યૂ યર પીકના ચક્કરમાં પડીને પોર્ટફોલિયોનું પીકલ (અથાણું) બનાવીને બેઠેલાં રોકાણકારોની પોર્ટફોલિયો વેલ્યૂ અથાણામાં પડેલી ફુગની જેમ વેલ્યૂ ગુમાવી રહી હોવાથી ધીરે ધીરે ધીરજ ગુમાવીને પોર્ટફોલિયો ઉકરડાંમાં ફેંકવા જઇ રહ્યા છે. તે સંજોગોમાં શાણા રોકાણકારો વેલ્યૂ બાઇંગની શરૂઆત કરતાં હોય છે.

આ વેબસાઇટ મારફત સચોટ માર્ગદર્શન આપવાના હેતુથી સલાહ આપવામાં આવે છે કે, શેરબજારનો પેલો નિયમ યાદ રાખો કે,

“શેરબજારમાં ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ શેર્સની ખરીદી કરી હોય તેનાથી ઉપર તેનો ભાવે આવે જ આવે છે અને જે ભાવે વેચો તેનાથી નીચો ભાવ આવે જ આવે છે”!!!

માટે જે બાજુની તક મળતી હોય તે લેવાની તૈયારી અને ધીરજ રાખો. બાકી બુધવાર માટેના ઇન્ટ્રા-ડે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ આપેલા છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ, ચૂસ્ત સ્ટોપલોસ અને ધીરજ પૂર્વક ટ્રેડિંગ સ્ટ્રેટેજી રાખવાની ખાસ સલાહ છે.

નિફ્ટી માટેના ઇન્ટ્રા-ડે ટેક્નિકલ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
16,89016,82816,74216,95217,03817,12417,186

બેન્ક નિફ્ટી માટેના ઇન્ટ્રા-ડે ટેક્નિકલ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
39,38139,19439,06239,56839,70039,83240,019

Intraday Picks

Sr no.ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
1NTPC172174.4175.3171.7BUY ABOVE 172.5
2INDIAN HOTEL312.1319322310BUY ABOVE 314
3DR REDDY4526.8449144794536SELL BELOW 4523
4GRASIM1611.1158515601622SELL BELOW 1610
5HERO MOTO2249.5220021802262SELL BELOW 2245

Intraday Picks

(By Reliance Securities)

TATACHEM (PREVIOUS CLOSE: RS954) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 950- 955 for the target of Rs974 with a strict stop loss of Rs942.

HINDALCO (PREVIOUS CLOSE: RS393) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs389- 392 for the target of Rs406 with a strict stop loss of Rs385.

ICICIBANK (PREVIOUS CLOSE: RS855) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs848- 853 for the target of Rs875 with a strict stop loss of Rs840.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)